________________
૯૫
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ, નેહે નજરે નિહાળતો, જપતે જિનવર જાપ, ધન્ય ધન્ય શીલવતી સતી, નામે નાસે પાપ. ક્ષણ ન વિસારે તેહને, યોગીશ્વર જ્યમ ધ્યાન, લય આણ કુંવર તિણે, રાખતો એક તાન. પહેલો પર વાગ્યો ત્યહા, હવે બીજો અધિકાર; સાભળજો થઈ એક મના, ભાગ્યતણા પ્રતીકાર. આરક્ષક છે અગમા, પુણ્યવંત ગુણવત, દેવ સેવે તપુણ્યથી, દેવ થકી દરદંત.
ઢાળ ૮ મી.
(એકવીશાની દેશી ) એણે અવસર રે, કીનાશક ત્યહા આવિયો, પેખી કુવર રે, મનમાંહી બહુ લાવિયો, લ્શિ દક્ષિણ રે ભક્ષણ કરતો કારમો, આવે ઉજમે રે, પાપનો પક દુરાત દુરાતમા અતિ નિષ્ફર પ્રાણી, નરતણું દળ પૂરત, પાપતણું દળ પ્રગટ ઢા, મુકૃત ભણી જે ચૂર, દીઠે દર્શન દુ ખ દરિદ્રજ મરણ શકા ગ્રહોય , કીનાશ દેખી કુવર કોટિ કેતુક દિલ અતિ નીપજે. નખ એવડા રે, જાણે પાવડા લોહના, કાન પરગટયા રે, માનું ગુપડા ના; આખ ઉડી રે, ભુડી યથા ડુંગર દરી, માથે હળ પેરે રે, કેતી કહુ વાત મુખે કરી. અનુસરિય પૂઠે પર્વત શગે લલિત નીચી લહલી, ઉદર ઉચુ પૂછ નીચુ હાથ તાડ સમા સહી, તાડ થંભા ચરણું દયે, ઉચા અતિ ઉત્તગ એ, આવતે તેણે સમય એવો વ્ય તર રૂપ અઢિગ એ. દીઠે કુવરે રે, [ 0 ] નિજ પૃષ્ઠ બિહામણે, આવે ઉલ રે, જેહ ધરાયે અકારણે,