________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ.
કુંવર તેડાવે રાય તે, બોલે મધુરી વાણ, તમ દેશુ મંત્રી સુતા, એ અમ વચન પ્રમાણ. લઈ મત્રી શાથકી, પહેલે આપ મશાણ, નર મૂકી પાછા વળ્યા, પૂઠે ન જોતા તાણ દિનપતિ ત્યહાંઆથમે, કુવર (હવે) ચિતવે તામ, વાસ નહિ સુવાત, ઊંઘે વણસે કામ કટિ બાધી કરવાળને, ગાત્રી ભીડી ગાત્ર, તરૂ હેઠે બેઠે સુખે, ન્યાળે નવલી યાત્ર નામ લલિત લીલા લહે, ચહુ દિશે નિરખી ચગ, સાહસિક શિરામણ, જેતે બહુ વિધિ ઢગ ધ્યાન ધરી નવકારનુ, સમરે શ્રીજિનદેવ, વર્મગુરૂ સમરે દિલે, સુખ દુખ એજ ટેવ. શીલવતી શીલે ભલી, ક્ષણ ન વિસારે તાસ. જિનમતિ ધારી શ્રાવિકા, જાણે શિવપુર વાસ.
ઢાળ ૭ મી. (સીમ ધર કરજો મયા–એ દેશી) બેઠે કુવર વડ હેઠળ, જપતો જિનવર જાપ, તિણ અવસર કેતુક થયે, તે સુણ સ્થિર થાપ. સુણજો અગજ ક્ષત્રિના, આણને ઉપકાર, ધન્ય જનની જગ તેહની, પુરૂષા શિર સરદાર સુણજો૨ નાની ગોરી વનગિરિ, રોવે દીન વચન, અબળા નારી હુ એકલી, વરવુ એજ વન, સુણજો. ૩. શળી ચઢયો પતિ માહરે, માગે મુખમાં કસાર, ઉચી આંબી શકુ નહિ, કરે પ્રબળ પોકાર ગુણજો. ૪. આશાભગ સંસારમા, ભગિક પાપી રે હોય, આશા સહિત જે આથમ્યા, લહે નરકને સોય. ગુણm૦ ૫. કે ક્ષત્રી કુળ સાહસી, કે દુખ ભાગે રે મુઝ, પ્રાણુ વાલેશ્વર મનતણે, એ છે નિજ મન ગૂઝ. ગુણજો૬.