________________
જેનકાવ્યદેહન. થામ છતે દિન દિયે છે કોઈ પિળતણ કમાડ ૨. પિઉ૦ ૬. શાગ્ર આવે કહુ વાત વિચારી, થયો વિલબ તેણે ઠામ રે; એવે પુરૂષ કા આવ્યો એકલો, તાળું ઉગાડયુ તેણે તામ રે. પિઉ૦ ૭. પરચક ધાથ ન ભીતિ ન કઈ ભીતિ ગયે નર એહ રે, મૂળ થકી કહુ માનવી તુજને, કુવર કહે કહો તેહ રે. પિઉ૦ વસુપાળક ઈહા રાજન રૂડ, વીરમતી તસ નાર રે; વસુમતી છે નદની તેહની, વન ગુણ ભડાર રે. પિઉ૦ ૮. મહિસાગર હતો તેને મત્રી, નામ હતો તેવો પરિણામ રે, રોગ છતે તસ દેહી વઠી, ઉપ ઉનવા ઉદ્દામ રે. પિઉ૦ ૧૦ મરણ કહ્યું તે અંતે પ્રાણી, દિન થયા ખટ તાસ રે, જળ ન બુડે અગની ન બાળે, છેદ્ય ન જાઓ તાસ રે. પિઉ૦ ૧૧. કરકરી કરીને પ્રાત:કાળે, મૂક જઈને મશાણ રે; પહોર છતે દિન આવે છે ગેહ, ધ્રુજે નગર જન પ્રાણ રે. પિઉ૦ ૧૨. રાય ઢઢેરે અહોનિશ દેવે, જે દહે મત્રીને કેય રે, તેને આપે છે મત્રીની પુત્રી, એવુ કહે નૃપ સાય રે. મદનમંજરી નદની નીકી, વન ગોવર્ણ કાય રે, નારીલક્ષણ છે લલિત તે લલના, દીઠી જી આવે દાય છે. પિઉ૦ બીડ છબીને નર કેઈ આવે, તે સમશાન તેહને ખાય રે; પિતે બળે નહિ બીજાને બાળે, હવે તે કઈ ન જાય રે. પિઉ૦ ૧૬. પ્રાતકાળે પૂરવ રીતે, લેઈ જાશું અમે ત્યાંય રે; દક્ષિણ ઉસીસે પલગ મંત્રી, પિઢે નિત્ય ઘેર જાય રે. પિઉ૦ ૧૬. હરખે કુવર વાત તેની સુણી, જઈશ હું હવે ખ્યાલ રે; નેમવિજય કહે સાંભળી આગે, કાફીએ છઠ્ઠી ઢાળ રે. પિઉ૦ ૧૭.
- દેહરા, વણિકહાટ વેગે જઈ, સુદર કીધુ ભાજ, પરી શોભતાં વસ્ત્ર તે, બે ચાટે મેજ. રાય ઢઢેરે આવિયે, ગ્રહિયે કુંવરે આપ; લેઈ વધાઈ રાયને, સભળાવે તે થાપ,