________________
પંડિત શ્રી નેમવિજયજીશીલવતી રાસ. ૯૧ હતી હતી કેમ હશે જ, થયા જે લોક નિટેળ, સેભાગી૨૩, વનથી મંદિર આવિ છે, નેહે બોલાવિ નાર, નેમવિજય કહે આગળે છે, બહુલો છે અધિકાર ભાગી ૨૪.
દાહરા, પ્રીતમ આમણ દમણ, આજ રિસાવ્યા કેણ, હું જાઉ તમ ભામણે, કરજો કહિયુ જેણ કહે કુંવર સુણ કામની, દે મુજને તું આણ; આગે કામ અછે ઘણું, હાયે જેમ પ્રમાણે નારી કહે અમો આવશુ, પ્રીતમ કેરે સગ, કુવર કહે જુગતુ નહિ, પથતણો હોય ભંગ વહેલો આવીશ તુજ કને, ચિ તા ભ કરે કેય, બોલ દીધો ત્યાં આપને, નારીને મુખ હોય. સાર શિખામણ તેહને, દેઈ તેમ કુમાર, સાંજ સમે તે નીસર્યો, કાપડી વેષ ઉદાર
ઢાળ ૬ ઠ્ઠ.
(પિક તુ માં સુલતાન –એ દેશી ) છોડી એકલી નારીને ચાલે, ટાળી માતણે પ્રેમ છે, દેશ વિદેશ વિલાયત લઘુ, લ ધ્યા દુર્ગમ તેમ રે પિઉ ચલિયો છે પરદેશ રે, મુજને છેડી એણે વેશ રે. પિઉ૦ ૧. સાભળો ભાવે આગે જે હવે, પુણ્યતણું પરાક્રમ રે, પામે પગ પગ રિદ્ધિ સવાઈ કીધા અનુત્તર ધર્મ રે. પિઉ૦ ૨. અનુક્રમે તે પહોત્યો કુવર, વસત પુરવર ગામ રે, ગઢ ગઢ મદિર શોભિત પળે, તો અતિ અભિરામ રે પિઉ૦ ૩ માણસ કે ત્યહાં નયન ન નિરખે, વાડી વન આરામ રે, સનું સર્વ દિસે છે ગુદર, જ્યા માનવનું નહિ નામ રે. પિઉ૦ ૪. અચરજ પામીને આવિયે પિાળ, દ્વારિક દિયે તવ દ્વાર રે, અસ્થિર થઈ કહે આતુર તે હે, આક્રોશ કરતો અપાર રે, પિઉ૦ ૫. આવી પૂછે કુવર પોળિયા, કહી બીક કુણ ધાડ રે,