________________
૯.
૧૩.
જૈનકાવ્યદોહન. વાચે વસુધાધિપતિ ત્યાં, સ્થિર મન કરિને થાપ. કેદ્રાદિક જે ગ્રહતણું, ભાવે જેવે ભાવ, જન્મ ભાવ દય કુંડલી, નિરખે તાસ સહાય દેશ દેશના ભૂપતિ––નદનકેરા દુપ, જન્માક્ષર જોઈ કરી, દેબે અંગ પતિ ભૂપ. રૂ૫ લાવણ્ય ગુણચાતુરી, અધિક ન દીસે કાય; મેદિનીપતિ મનમાં થઈ, વરવી ચિંતા સય. વૃથા ભુંગળાં એ કશાં, કાગળ મસિના લેખ, એકે અર્થ ન સંપન્યો, રાય કહે બહુ દેખ.
ઢાળ ૬ ઠી. (પ્રણમી સદગુરૂ પાયએ દેશી.) મત્રીને મહરાજ, બેઠા છ એક મતે કરી છે; પુત્રીતો ભરતાર, જેવો છે હવે દિલથી ધરી છે. લખિયું જે કિરતાર, પાછું નહિ કરે કેહથી છે, સગપણ છે અવતાર, સુખ વાંછે જે જેહથી જી. જે એ સરદાર, વર વાર મહિ મડળે છે; કહિયે તમ નિરધાર, વાત વિચારછ કરતલે છે. લખિયે જેહ કપાળ, વર પામે તશે કામની , તેમા મીન ન મેખ, પુણ્ય પામે ભલો ભામની છે. એવે તેણે પ્રસ્તાવ, વિપ્ર આવ્યો કે વિદેશથી જી આદરે દીધું માન, બેસણું વેવિશેષથી જી. થઈત થાતે સવિ વાત, ગ્રથતણે બળે જે કહે છે, જોવે જ્યોતિષ જોર, પ્રથતણ જે આજ્ઞા વહે છે. ભૂપ કહે શિર નામી, જ્ઞાની ગણુક તમે આવિયા જીરે ટાળે મનમણે શેક, વાત કહો દિલ ભાવિયા છે. રાખે છે અમ મામ, સ્વામીજી સામું જોઈએ છે; ફળફુલની બહુ ભેટ, પુત્રી વર વારૂ દાખિયે છે. જોવે નિમિત્ત તેણી વાર, લગ્ન ગ્રહી ગ્રહ માડીને છે
-
જે
જે
ઋ
=
$
$
$