________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ.
પ૯
૪.
સખીરી, રૂપ લાવણ્ય ગુણ ચાતુરી-ચાતુરી, અંગે અતિ ઘણી હોઈ, કામી મન મેહના. સખીરી, નારી વહે હસગતિ તદા-હસગતિ તદા, અગન શોભતી સેઈ, કામી મન મેહના. સખીરી, શાળવતી સખિઓ તણો–સખિયા તણો, સાથે લેઈ પરિવાર, કામી મન મેહના, સખીરી, વન જેવાને નીસરી–નીસરી, માનુ રંભાની હાર, કામી મન મોહના. સખીરી, ખેલે હસતી ખાંત શું–ખાત છુ, કદી દયે મન રગ, કામી મન મહિના, સખીરી, ગાવે ગીત આલાપમા--આલાપમા, સરખે સરખી સગ, કામી મન મેહના સખીરી, કરતા ખટપદ ખેલતા–ખેલતા, અગે કરે છે ગુજાર, કામી મન મોહના, સખીરી, વન માંહી માનુ અપછરી–અપછરી, વાછત્ર કરે ઝણકાર, કામી મન મોહના. સખીરી, માહ્યા માનવ છેપી રહ્યા-છપી રહ્યા, નિરખે નાગના ભૂપ, કામી મન મોહના, સખીરી, વે દેવ આકાશથી–આકાશથી, રાથી અધિક રૂપ, કામી મન મોહના સખીરી, ચિત્રામણ જેમ પૂતળી, પૂતળી, તેમ લોભાણું દેવ, કામી મન મેહના, સખીરી, આશંકી અતિ આતુરથકા–આતુર થકા, થભ્યા નારીની ટેવ, કામી મન મેહના. સખીરી, રમત કરે રગે ત્યહાં–ગે ત્યહાં, આવે નિજ ઘર માહ, કામી મન મોહના, સખીરી, અહરનિશ રંગે રમે તે–રમ રહે, ધરતી હઈડે ઉમાહ, કામી મન મેહના. શીલવતી મુળીતણ, જન્મપત્રી લઈ આપ,