________________
: ૩૧ :
જૈન દૃષ્ટિએ યાગ
માનવૃત્તિથી બહુધા કરતા નથી. વળી તેને દુઃખી જીવ ઉપર દયા આવે છે, ગુણવાન ઉપર અદ્વેષ થાય છે, મત્સરના ત્યાગ થાય છે અને સર્વે ઉચિત રીતે વર્તન કરવાની ટેવ પડતી જાય છે અને તે વૃત્તિમાં ધીમે ધીમે પણ મક્કમપણે સુધારા થતા જાય છે. અનેક પ્રકારના અવચક યોગા અહીં તેને પ્રાપ્ત થાય છે. વંચકપણુ' ત્રણ પ્રકારનુ છે: ચેાગાવચક, ક્રિયાવાંચક, અને ફળાવચક. મનને શુદ્ધ રીતે પ્રવર્તાવવું તે ચાગાવ'ચક, વચન અને કાયાને યાગ્ય રીતે શાસ્ત્રવિહિત રીત્યા પ્રવર્તાવવાં તે ક્રિયાવ ચક્ર અને આ બે અવ થય અવ'ચકપણાને યાગે મિથ્યાત્વ કષાયાદિના ત્યાગથી શુભ ગતિ પ્રાપ્ત કરે તે ફળાવહેંચક; અથવા સત્પુરુષોના યાગ . તે ચગાવ ચક, સત્પુરુષોને નમસ્કારાદિ કરવા તે ક્રિયાવંચક અને સત્પુરુષોથી ધર્મસિદ્ધિ કરવી તે ફળાવ'ચક. આ ત્રણે અવચકભાવ ભદ્રભૂત્તિ મહાત્માને આ સૃષ્ટિમાં વત્તા પ્રાપ્ત થાય છે અને તેને લઈને સર્વ શુભ સચેગા મળતા જાય છે. આવી સ્થિતિ આ પ્રથમ દૃષ્ટિમાં થાય છે તેનુ કારણ એ છે કે આ દશામાં વત્તા પ્રાણીનાં ભાવમળ અલ્પ થયાં હાય છે અને આવા પ્રાણીના આશય અતિ ઉત્કૃષ્ટ–સાયપ્રાપ્તિના હોય છે. જેવી રીતે રત્નાદિ શુભ દ્રવ્ય ઉપર મળ હોય તે દૂર કરવાથી તેમાંથી ચૈાના મહાર આવે છે તેવી રીતે આવા પ્રાણીના ભાવમળની અપતા થવાથી તે જરૂર પેાતાનું સત્યસ્વરૂપ સવિશેષપણે પ્રગટ કરતા આગળ વધતા જાય છે. જો કે આવા પ્રાણીને હજી મળ રહ્યો હાય છે પણ તે અપ હોય છે તેથી જેમ સાધારણ વ્યાધિવાળા