________________
“યોગ સંબંધી ખોટો ખ્યાલ *
: ૧૯ : પ્રાપ્ત કરવાની ભૂલ કદિ કેઈએ કરવી નહિ. પૌગલિક દશામાં આ જીવની આસક્તિ એટલી બધી છે કે જે આ સંબંધમાં પ્રથમથી ચગ્ય ચેતવણું ન મળે તે બહુ આગળ વધી ગયા પછી પણ ખલન થવાને બહુ સંભવ રહે છે. આટલા ઉપરથી લેમાં ગીના સંબંધમાં જે પેટે ખ્યાલ બેસી ગયું છે તે કાઢી નાખવાની ખાસ જરૂર છે. શુદ્ધ આત્મદશાને પ્રાપ્ત કરવાની સ્થિતિમાં જોડનાર સ્થિતિને વેગ કહેવામાં આવે છે અને તે સ્થિતિમાં વધારે આગળ પ્રગતિ પામેલા પ્રાણીઓને વેગી કહેવામાં આવે છે. એમાં જેટલે અંશે પૌગલિક વાંછા હોય છે તેટલે અંશે ગભ્રષ્ટતા સમજવી. આ સંબંધી સંસારી જીના વિચારથી દેરવાઈ ન જતાં શુદ્ધ તાત્વિક દૃષ્ટિથી ખ્યાલ કરી
સત્ય હકીકત સમજવાની ખાસ જરૂર છે. સિદ્ધિ અને આવી અનેક પ્રકારની અણિમા, લઘિમાદિ ગાચાર્યો સિદ્ધિઓનું વર્ણન યેગશાસ્ત્રમાં પૂ. શ્રી હેમ
ચંદ્રાચાર્યું કર્યું છે અને પાતંજલ આચાર્યો ગદર્શનના તૃતીય પાદમાં કર્યું છે, પરંતુ છેવટે કહે છે કેએ સર્વ સિદ્ધિઓ પુરુષ સાક્ષાત્કાર કરાવનાર સંપ્રજ્ઞાત યેગની પ્રતિબંધક છે, કારણ કે તેઓ કહે કે મન જ્યાં સુધી વિષયથી અત્યંત વિરામને પામ્યું નથી ત્યાં સુધી તે એકાગ્ર થઈ સાય પ્રતિ સ્થિર થતું નથી અને એ સિદ્ધિને ઉપયોગ કરવા વિષય
ગદ્વારા અંતઃકરણ વિહળ થાય છે, અંતઃકરણમાં પ્રાપ્ત થયેલું હૃદયબલ ક્ષીણ થઈ જાય છે અને અંતઃકરણની શુદ્ધ સાત્વિક અવસ્થા ક્રમે ક્રમે જતી રહે છે. સ્થિરતા જતી રહી ચંચળતાને સ્થાન આપે છે અને અંતે તે સાધક યુગના પરિણામી ફળને