________________
: ૧૮
જૈન દષ્ટિએ યુગ દશામાં ફસાઈ જવાથી વધારે ઉન્નત થઈ શકતું નથી અને તેથી આવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય તે પણ તેને ઉપગ વાસ્તવિક રીતે તેઓ કરી શક્તા નથી. એક સળી ખેંચીને સાડાબાર કરોડ સુવર્ણની વૃષ્ટિ કરનાર નંદિષણને વેગ ઘણે ઉત્કૃષ્ટ હે જોઈએ, પરંતુ એમની પ્રક્રિયા કરવા જતાં પીદ્દગલિક સિદ્ધિને લાભ લેવા ગયા એટલે તે વખતે તે તદ્દન ગભ્રષ્ટ થયા ગિતમસ્વામીએ અક્ષીણમહાનસ લબ્ધિથી તાપસોને ક્ષરાન્ન જમાડ્યું તેને આશય પરનો પ્રતિબંધની તીવ્રતા કરવાનું હતું, નહિ તે તેઓ પણ ગભ્રષ્ટ જ થાત અને આપણે સનકુમાર ચક્રવર્તીના કથાનકમાં તેઓના દીક્ષા પછીના પ્રબંધમાં વાંચીએ છીએ કે તેઓને કુણાદિ વ્યાધિ હતા, શરીરે મહાવ્યથા થતી હતી અને પિતાની પાસે એવી લબ્ધિ હતી કે પિતાના ઘૂંકથી શરીરને સુવર્ણથી પણ વધારે તેજસ્વી બનાવી શકે, પરંતુ એવી લબ્ધિને ઉપયોગ તેઓએ પિતાને માટે કદિ કર્યો ન હતો. સ્થળ પૌગલિક બાબતમાં રાચી જનાર, મંત્ર યંત્રમાં રચ્યાપચ્યા રહેનારને તેટલા માટે ગી કહેવાય નહિ, તેવા ખ્યાલથી ભેગના અભ્યાસમાં અથવા તેની પ્રક્રિયામાં પ્રવેશ કરે નહિ અને તેવી ઈચ્છાને માન આપવાને જેને વિચાર થાય તેમણે સનસ્કુમારની પશ્ચાત્ અવસ્થાને સારી રીતે વિચાર કર. એગશાસ્ત્રના પ્રથમ પ્રસ્તાવની આઠમી ગાથાની ટીકા કરતાં આ વિષય પર સારો ઉલ્લેખ થયે છે. હકીકત એમ છે કે-ગની પ્રક્રિયાથી આવી અનેક પ્રકારની લબ્ધિ-સિદ્ધિઓ સહજ પ્રાપ્ત થઈ જાય છે પણ તે પ્રાપ્ત કરવા માટે અથવા પ્રાપ્ત થયેલ હોય તેના ઉપયોગ માટે ગસાધન