________________
ધાગ' સબધી ખાટા ખ્યાલ*
* ૧૭ :
તેને અંગે તે બહુ આત્મન્નતિ ક્રમસર કરતાં ચાલ્યા જાય છે. આ પ્રમાણે હકીકત હાવાથી આપણે આવા જીવા ઉન્નતિક્રમમાં આગળ વધે ત્યારે તેની સ્થિતિ-માનસિક અને આત્મીય-કેવી રીતે પ્રગતિ કરતી જાય છે તે પ્રથમ આઠ દૃષ્ટિદ્વારા વિચારશું અને ત્યારપછી પ્રગતિ કરવાનાં સાધના પૈકી ચાગનાં અંગે અને ખાસ કરીને ધ્યાનવિષય પર વિચાર કરશું. ૮ ચાગ 1 સબધી ખાટો ખ્યાલ
અહીં એક વાત આ પ્રસંગે કહી દેવી પ્રાસગિક છે. સામાન્ય રીતે લેાકામાં ‘ચેગ ’ શબ્દની સાથે કઈ અતિ વિચિત્ર ખ્યાલ પ્રસરી રહેલા જણાય છે. તેઓ ચેાગી એટલે જોગી અને તે ઉપરથી જડીબુટ્ટી જાણનાર, મંત્રત ંત્રના સમજનાર, સિદ્ધિદ્વારા લેાહનુ' સુવણ કરનાર, વ્યાધિ મટાડનાર અને એવી અસાધારણ ચમત્કાર દેખાડનાર વૃત્તિને ખ્યાલ કર્યાં કરે છે. આથી ચાંગ શબ્દને અને તેના મૂળ હેતુના નાશ થતા હોય એમ મારું માનવું છે. જીવની અચિંત્ય શક્તિ છે અને આત્મીય શક્તિદ્વારા કુદરતની કેટલીક સામાન્ય રીતે ન જન્નુાયલી સત્તાએ વિશુદ્ધ આત્મજીવન વહન કરનારને પ્રાપ્ત થઇ શકે છે અને પ્રાપ્ત થયેલી હાય છે એમ માનવામાં આંચકા આવતા નથી અને એવી અનેક ચમત્કારની વાત સાંભળવામાં આવે છે; પરંતુ એ યોગ નથી. યોગને અંગે થતી સિદ્ધિમાં જે આ ચેતન સાઈ જાય તા વિષયવૈરાગ્ય છતાં ગુણુવૈરાગ્ય ન હાવાથી તેની પ્રગતિ થતી અટકી પડે છે, તેનું આત્મ પૌદ્ગલિક
સિદ્ધિ અને પ્રગતિના સબધ