________________
તેને માટે અનેક વિચાર આવે છે. જ્યારે સૃષ્ટિ વિશાળ થાય છે ત્યારે અવલેાકનના પથ માટા થતા જાય છે અને તે વખતે ઘણા ખુલાસા સ્વતઃ થતા જાય છે. અવલેાકનપથ માટા કેમ કરવા તે ચેાગ મહુ સારી રીતે ખતાવે છે અને એની કેટલીક ચાવીઓ પર વિવેચન આ વિષયમાં વાંચવામાં આવશે. જ્યાંસુધી એક લવના આગળ પાછળના મનાવા પર જ વિચાર કે દૃષ્ટિ રહે ત્યાંસુધી અનેક પ્રકારની ગેરસમજૂતી થાય છે, પરંતુ વિશેષ વિશાળ દૃષ્ટિ થતાં તે સ દૂર થાય છે.
સથી અગત્યની ખાખત સદ્ગુણ પ્રાપ્ત કરવાની છે. ચેતનની ઉત્ક્રાન્તિ કરાવવા માટે અનેક ગુણ્ણા અગત્યના છે અને તે ગુણેા પર વિચારણા કર્યાં પછી તેને અંગે તન નીચી સ્થિતિથી પ્રાણી કૈટલેા આગળ વધે છે, કેવી રીતે વધે છે, વધવામાં તેને કેવાં સાધના મળે છે તે સ પર વિચાર કરવાની ખાસ જરૂર છે. ખાસ કરીને જ્યાંસુધી ચેતનની ઉત્ક્રાન્તિ કેવી રીતે થાય છે તેના વિચાર ખરાખર થતા નથી ત્યાંસુધી વ્યવહારની ઘણી ખાખામાં ગુંચવાડા થયા કરે છે અને અનેક વિશુદ્ધ ગુણા વ્યવહારુ રીતે અમલમાં મૂકવાનું કે આદરવાનુ રહસ્ય શું છે અને તેના આંતરહેતુ કર્યા છે તે સમજવાની આવશ્યકતા લાગતી નથી તેમ જ સમજાય ત્યાંસુધી ધડા વગરનું વર્તન થાય છે. ચૈાગ્ય ખુલાસા આ વિષયમાં થઈ જશે.
તે ભાવ ન આ મામતના
ચેતનની ઉત્ક્રાન્તિ કેવી રીતે થાય છે, તેને વાસ્તવિક સુખ ક્યાં અને કેમ મળે છે, તેના હાલના સુખના ખ્યાલ કેવા ખાટા છે, તેની ઉત્ક્રાન્તિ વખતે તેનામાં આત્મીય ગુણ્ણા કેવા