________________
ધ્યાન
હત, અશરીર, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ પંચ પર મેણી છે. એના પ્રથમ અક્ષરની સંધિ કરવાથી આ પ્રણવ બીજ વ્યાકરણના નિયમાનુસાર થાય છે. આ પ્રણવના વાય પરમેષ્ઠી છે અને એ પદ પરમેષ્ઠીનું વાચક છે તેથી વાયવાચક સંબંધને લઈને તે અત્યંત નિર્મળ પદ છે. ઉપર જે હદયકમળ બતાવ્યું છે તેની કર્ણિકામાં આ પદને સ્થિત કરવું અને જાણે તેના પર મસ્તકમાં રહેલ ચંદ્રમા અમૃતને વરસાદ કરે છે તેથી તે આદ્રિત છે અને મહાપ્રભાવસંપન્ન છે એવા એ મહાબીજ અક્ષય પદસ્વરૂપ % પદને કુંભક પ્રાણાયામથી થાવવું. આ પ્રણવપદનું ધ્યાન અતિ આનંદજનક છે અને તેને માટે અનેક પ્રકારે પેજના વિશિષ્ટ ગ્રંથમાં બહુ યુકિતસર બતાવી છે. પિતાના હદયકમળમાં આવા અતિ ઉત્કૃષ્ટ ગુણધારક પરમેષ્ટીની સ્થાપના કરવી એ વાત જ બહુ આનંદ આપનારી લાગે છે. સ્તંભન, વશીકરણ વિગેરે માટે એને ધ્યાનવિધિ બતાવ્યા છે પણ મોક્ષાભિલાષીને માટે તે કામને નથી.
પંચ પરમેષ્ઠી પદ ધ્યાનને પ્રકાર બતાવતાં અષ્ટદળ કમળનું સ્થાપન કરવું અને તેની વરચે કર્ણિકા ઉપર નમો અદ્ધિતાળ એ પદનું સ્થાપન કરવું. ચાર દિશાના ચાર પગે ઉપર મહામંત્રનાં ચાર પદેનું સ્થાપન કરવું અને ચાર વિદિશાએનાં ચાર પગે ઉપર શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના મત પ્રમાણે પત્તો પર નમુનો આદિ ચાર પદોનું અનુક્રમે સ્થાપન કરવું અથવા જ્ઞાનાર્ણવકારના મત પ્રમાણે રાજ્યના નમ, તથા જાના નામ, સવારનાથ ના સથવારે નમઃ
૧૫