________________
: રર૬ :
જૈન દષ્ટિએ યોગ
એ ચાર પદની અનુક્રમે સ્થાપના કરવી. આ મહામંત્ર અને અતિ અદ્દભુત સ્થળ અને આધ્યાત્મિક ફળ આપનાર મંત્રાક્ષરોથી બહુ લાભ થાય છે અને આત્મતત્વનું ચિંતવન થાય છે. તેના એટલા બધા લાભે બતાવ્યા છે કે તેનું વર્ણન કરવું અશક્ય છે. એ પદેથી અનેક પ્રાણીઓનાં સાંસારિક દુખે નાશ પામી ગયાની હકીકત શાશ્વપ્રસિદ્ધ છે, પરંતુ તે ઉપરાંત તેમાં જે પરમેષ્ઠીનાં નામે છે અને તેની વિચારણાને અંગે જે આત્મિક ગુણેનું સ્મરણ થાય તેમ છે તે વિચારવાથી આત્મામાં એક પ્રકારની શાંતિ આવી જાય છે. એ અતિ આહૂલાદજનક મહામંત્રનું સ્થાપન કરવાને વિધિ આપણે સિદ્ધચક્રના યંત્રમાં અને નમસ્કારકલ્પમાં દષ્ટિગત કરીએ છીએ. એની સ્થાપના હદયમાં થાય ત્યારે સાધારણ રીતે પણ બહુ લય થઈ જાય, આનંદ આવે અને સાંસારિક ઉપાધિઓ વિસરી જવાય તેમ લાગે છે.
આ ઉપરાંત જાપનાં અનેક પદે બતાવ્યાં છે. તેને આશય આત્મગુણની વિચારણા કરી ગમે તે પ્રકારે તેને શુદ્ધ સ્વરૂપે શે, ઓળખ, ચિંતવ, ભાવ અને સાધ્ય તરીકે નિશ્ચય કરી અંતે પ્રાપ્ત કરે તે છે. ષડશાક્ષરી (સેળ અક્ષરની) વિદ્યામાં સેળે અક્ષરને જાપ કર. અત્રિ દ્વારા
કથા સર્વસાધુચ્ચો નમ-છ અક્ષરના જાપમાં અતિદૂત ઉપર અને ચાર અક્ષરના જાપમાં અહિંત પદનું બયાન કરવાનું છે. બે અક્ષરમાં સિદ પદ અને એક અક્ષરમાં જ અક્ષરનું ધ્યાન કરવાનું છે. જેને જેવી રુચિ થાય તેણે તે પ્રમાણે પદને જાપ કરે. અતિ ગાડતા એ પંચ પરમેષ્ઠી નામના પ્રથમાક્ષરને જાપ બહુ ઉત્તમ ફળ આપનાર છે એમ સિદ્ધાન્તમાં બતાવ્યું છે.