________________
ધ્યાન ઉદત થઈ રહેલ છે. આવી રીતે આત્માનું ચિંતવન કરી તેને
ગસિંહાસન પર બેઠેલે ચિંતવ એ પ્રથમ પાર્થથી ધારણાનું સ્વર્યા છે. એમાં ચેતન એટઢી વિમળ દશા ભેગવે છે કે તેને ખ્યાલ અનુભવથી જ થઈ શકે તેમ છે. બીજી અનેચી ધારણમાં પ્રથમ તે પોતાના નાભિકમળમાં સેળ પત્રવાળું કમળ ચિંતવે, એ સોળ પગે ઊર્વ છે એમ ચિંતવવાં અને તે દરેક ઉપર અ, આ, ઈ, ઈ, ઉ, ઊ, , ઝ, લૂ, , , , એ, , , આ એ સેળ અક્ષરની સ્થાપના કરવી અને વચ્ચેની કર્ણિકામાં હું અક્ષર જેને મહામંત્ર કહેવામાં આવે છે એ વિચાર. એ મહામંત્ર અક્ષરની રેફમાંથી પ્રથમ ધૂમાડાની શિખા ચાલે છે, પછી અગ્નિના તણખા ઊડે છે અને છેવટે અગ્નિની જ્વાળા પ્રબળ જોરથી નીકળે છે. આ નાભિસ્થ કમળની સામી બાજુ હૃદયસ્થ કમળ જેને આઠ પાંખડીઓ હોય છે તેને અધોમુખ ચિંતવવું. એ નાભિસ્થ કમળમાંથી નીકળતી અગ્નિની જવાળા હદયસ્થ અષ્ટદળ કમળ જેની પ્રત્યેક પાંખડી પર એક એક કર્મની સ્થાપના કરેલી હોય છે તેને બાળી નાખે છે એમ ચિંતવવું. આવી રીતે મહામંત્રમાંથી નીકળેલો અગ્નિ આઠ કમેને બાળી નાખે છે એમ વિચારવું. વળી એ ઉપરાંત શરીરની બહાર ત્રિકેણ અગ્નિ બહુ જેથી બળતું હોય એમ ચિંતવી તે અગ્નિ જાણે ધૂમ વગરને પણ વડવાનળ જે સખ્ત છે એમ માવવું. તે બહારને અગ્નિ અંતરંગની મંત્રાગ્નિને દગ્ધ કરે છે, શરીરને ભસ્મ કરે છે અને સાથે નાભિસ્થ સેળ પત્રવાળા કમળને પણ ભસ્મ કરી છેવટે પિતે શાંત થઈ જાય છે. આ પ્રમાણે ચેતનનું સામર્થ્ય