________________
: ૧૮ :
જૈન દષ્ટિએ ગ પણ સિદ્ધ અવલંબનને તજી દેવાથી ઘણી વાર પ્રથમ પગથિયું જ હાથથી ચાલ્યું જાય છે અને પિતે એગમાં આગળ વધે છે એમ માનનાર મનુષ્ય તદન પ્રાથમિક રિથતિમાં પણ હવે નથી એ વાત લક્ષ્યમાં રાખવી. આ અગત્યની બાબત પર તેટલા માટે લક્ષ્ય રાખવાનું જણાવી આપણે પિંડસ્થાદિ ચાર વિભાગ પર વિચાર કરીએ.
પિંડસ્થળેય. આ વિભાગમાં પાંચ ધારણાઓને સમાવેશ થાય છે. પિંડને અર્થ અહીં વસ્તુ સમજ. દયેય આત્માને કરવાને છે, પરંતુ તેના પ્રકાર જૂદા જૂદા છે અને તે જૂદી જૂદી રીતે ધ્યાનવિષય થઈ શકે છે. એ માટે પાંચ પ્રકારની ધારણનું સ્વરૂપ અહીં ખાસ સમજવા ગ્ય છે. પાર્થવી, આગ્નેયી, મારૂતી વાણું અને તત્રભૂ અથવા તત્વરૂપવતી એવી પાંચ ધારણાઓ છે. પ્રથમ પાર્થવી ધારણામાં આત્માને દયેય કરે તે આવી રીતે નિશબ્દ, કલેલ રહિત, સફેદ ક્ષીર સમુદ્ર જેનું પ્રમાણ મધ્યક જેવડું છે તેની વચ્ચે એક હજાર પાંખડીવાળું, જેની કાંતિ તરફ ફેલાઈ ગઈ છે અને જેને રગ સુવર્ણ જે છે એવું કમળ વિચારે, એ કમળની મધ્યમાં મેરુપર્વત જેટલી ઊંચાઈવાળી પીત રંગથી શોભતી અને દિશાઓને શોભાવતી કર્ણિકા(દીસું) વિચારે એ કર્ણિકા ઉપર એક વેત રંગનું ઊંચું સિંહાસન ચિંતવે અને તે સિંહાસન ઉપર પિતાના આત્માને ભ રહિત, સુખરૂપે અને શાંત સ્વરૂપે વિરાજિત ચિંતવે અને સાથે વિચારે કે એ સુંદર ચેતન રાગદ્વેષને દૂર કરવા સમર્થ છે અને સંસારને ઉત્પન્ન કરનાર કમેને નાશ કરવાના કાર્યમાં