________________
૧૭૮ :
જૈન દૃષ્ટિએ પણ પૂરણ કરવું અને નિશ્ચિત અર્થમાં કુંભક કરવું એ ભાવપ્રાણાયામ છે. (બત્રીશી. ૨૨-૧૯) ઇદ્રિયને રાધ કરવામાં જે કંઈ પણ પ્રકારે ઉપયોગી થાય તે જ પ્રાણાયામની જરૂરીઆત તેટલા પૂરતી સ્વીકારવામાં આવી છે. મુખ્ય વૃત્તિએ એમના કેઈ પણ અંગને ઉપગ મનવૃત્તિના રોધ માટે, રાગદ્વેષની પરિણતિ ઓછી કરવા માટે અને તેના સાધન તરીકે ઇદ્રિયવૃત્તિ પર અંકુશ લાવવા માટે છે અને તેટલા પૂરતું જો કે પણ અંગ અમુક પ્રાણીને ઉપયોગી થઈ શકતું ન હોય તે તેને માટે તે અંગ નકામું છે. ઇદ્રિમાંથી મનને ખેંચી લઈ, ઇદ્રિયના વિષયોથી વિરક્ત થઈ ધર્મધ્યાનમાં મનને નિશ્ચળ કરવું એ ધ્યાનના પ્રથમ પગલા તરીકે પ્રત્યાહારનું સ્વરૂપદશક લક્ષણ છે. (ગશાસ્ત્ર. ૬-૬) પ્રશાંત બુદ્ધિ આત્મા પિતાની ઇદ્ધિ અને મનને વિષયમાંથી ખેંચી પિતાની ઈચ્છા હોય ત્યાં સ્થાપન કરે તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે. (જ્ઞાનાર્ણવ. ૩૦-૧). ભગવાન પતંજલિની પ્રત્યાહારની વ્યાખ્યા લગભગ આવા જ પ્રકારની છે. તેઓ (૨-૫૪) કહે છે કે-જે ઈદ્રિયવૃત્તિ પિતાના વિષયના વિયોગકાળે પિતે જાણે ચિત્તવૃત્તિને અનુસરે છે તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે. ઇન્દ્રિયવૃત્તિઓ ચિત્તવૃત્તિની સાથે યથાર્થરૂપે અનુકાર કરનારી થાય એ તે અસંભવિત છે પણ
જ્યારે ચિત્ત ધયેય તરફ જાય ત્યારે વિષયે તરફ ઇંદ્રિયે ન જાય એ ગૌણ અનુકાર ઇદ્રિને થઈ જાય છે. તાત્પર્યા એ છે કે-ઇદ્ધિ પિતાના વિષયે તરફ ન જતાં ચિત્તવૃત્તિ
જ્યારે નિધસમયે થેયાભિમુખ રહે ત્યારે તેમાં ખલેલ ન પહોંચાડે એવી સ્થિતિને પ્રત્યાહાર કહે છે. સામાન્ય રીતે