________________
પ્રાણાયામ
* ૧૭૧ :
તે જાણવાની આવશ્યકતા છે, પૃથ્વીમ’ડળ વાલાંછનયુક્ત સુવણુ વણ વાળુ હાય છે અને તેમાં જ્યારે પ્રાણવાયુ વતે છે ત્યારે આઠે અંગુળપ્રમાણુ શ્વાસ ચાલે છે. અમંડળ વરુણુ બીજના ચિહ્નયુક્ત અધચંદ્રાકાર શુકલ વણુ વાળું હોય છે અને તેમાં પ્રાણવાયુ ખાર અંગુળ ચાલે છે. તેજમ’ડળ ત્રિકાણાકાર ભીમ ઊ વાળાયુક્ત પીત વણુ વાળું હોય છે અને તેમાં પ્રાણવાયુ ચાર 'શુળ ચાલે છે. વાયુમ`ડળ ગાળ આકારયુક્ત વાદળાના રંગવાળુ હાય છે અને નિર ંતર વહન કરતા પવન તેમાં છ આંગળ પ્રમાણુ ચાલે છે. પવનના જય માટે પ્રાણાયામ કરતી વખત સારા સ્થાનમાં સ્થિર આસને બેસી પગના અંગૂઠાથી બ્રહ્મર'પ્ર સુધી પવનને લઈ આવવાના અને તેમ કરતાં અનુક્રમે પગને તળીએથી આગળ ચલાવી શરીરના પ્રત્યેક અવયવમાં તેને ફેરવી તાળુપ્રદેશ સુધી લઇ આવવાના વિધિ ખતાન્યેા છે. પ્રાણાયામમાં આગળ વધેલા હોય છે
જે
તે
કહી શકે છે કે એવી રીતે પ્રાણાયામના પ્રયાગ કરતી વખતે વાયુને કીડીની ગતિએ એક જગ્યા પરથી મીજી જગ્યા પર જતા તે ખરાખર અનુભવી શકે છે. પગથી બ્રહ્મર ધ સુધી લઈ ગયેલા વાયુને પાછ તેથી ઉલટી વિધિએ અગૂઠા સુધી લઈ આવી તેનુ” રૅચન કરવું. આવી રીતે પ્રાણાયામમાં આગળ વધવા પછી ધારણા થઈ શકે છે અને એનાથી શારીરિક અને માનસિક અનેક વ્યાધિઓના નાશ થાય છે અને હવે પછી કહેવામાં આવશે તેવુ' કાળજ્ઞાન પણ થાય છે. જૂદા જૂદા મ ́ડળમાં વાયુને સંચાર હોય તે વખતે ક્યા ક્યા કારૢ કરવાં તે બતાવતાં કહે છે કે પૃથ્વીતત્ત્વ વખતે સ્તંભન કાર્ય કરવું, પ્રશસ્ત કાર્ય કરતી વખતે જીવતત્ત્વ