________________
: ૧૨૮ :
જેન દષ્ટિએ યોગ તે સંબંધી જે વાત કરી છે તદનુસાર અહીં કાંઈક સંક્ષેપથી વસ્તુનિદેશ કરેલ છે. હવે આપણે ભેગીના ભેદે કેટલા હાઈ શકે તે વિચારી જઈએ.
ગીઓના ભેદઃ ૧. કુળયેગી. જે લેગીના કુળમાં ઉત્પન્ન થયેલા હોય અને તેને કુળધર્મને અનુસરનાર હોય તેને કુળયોગી કહેવામાં આવે છે. આ લક્ષણ દ્રવ્યથી સમજવું. ભાવથી કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ ભવ્ય જીને આ વ્યાખ્યામાં સમાવેશ થઈ શકે છે. આ કુળગીની અત્ર જે વ્યાખ્યા આપવામાં આવી છે તે જરા અwણ લાગે છે. મતલબ કે-દ્રવ્યથી જે વ્યાખ્યા આપવામાં આવે તે આવા જ પ્રકારની હાવી સંભવિત છે. એને વિશેષ ખ્યાલ એવા ગીના સ્વરૂપ ઉપરથી આવી શકશે. જેઓ કેઈના ઉપર દ્વેષ રાખનાર ન હય, જેઓ ધર્મપ્રભાવના કરનાર ગુરુ અને સાધુવર્ગ ઉપર પ્રેમ રાખનાર હોય અને જેઓ પ્રકૃતિથી જ દયાળુ હોય તેમ જ જેઓ કુશળ હોય અને બેધવાળા હોય તેઓ કુળગી કહેવાય છે. આ ગુણ ઉપરાંત તેઓ જિતેંદ્રિય પણ હેવા જોઈએ, કારણ કે તેમાં ચારિત્રને સદ્દભાવ છે. આ વ્યાખ્યા પ્રમાણે જેઓ શ્રાદ્ધપણાની સ્થિતિમાં રહ્યા હોય તેઓને દ્રવ્યથી કુળયોગી કહી શકાય. કુશળતા, દયાળુતા અને દેવ, ગુરુ અને ધર્મ ઉપર પ્રતિભાવ આ પંચમ ભૂમિકામાં જ પ્રાપ્ય છે. અહીં કેટલીક વાર દ્રવ્યથી શ્રાદ્ધગુણે જેનામાં હોય તેને પણ કુળગી ગણી લેવામાં આવે છે તેથી એની વ્યાખ્યા પણ તેમને સામેલ ગણી શકાય તેમ રાખી છે. આ કુળયોગીઓની વ્યાખ્યામાં ઘણે વિચાર કરવાનું છે, કારણ