________________
ચેગીના ભેરા
૧૨૯ :
કે તેમાં કેટલીક વખત ખાદ્ય વર્તનને સ્થાન મળી જાય તેમ છે, પણ તેથી કાઈ પણ પ્રકારની સિદ્ધિ નથી તેથી કદાચ બાહ્યસૃષ્ટિ શ્રધ્ધાના એમાં સમાવેશ ગણ્યા હાય અને વ્યાખ્યા જોતાં ગણ્યા છે એમ જણાય છે તે તેમાં કાંઈ વાંધા જેવું નથી,
ર.પ્રવૃત્તચક્રયાગી
યમ ચાર પ્રકારના છે: ઇચ્છાયમ, પ્રવ્રુત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ. આ ચાર યમ પૈકી પ્રથમના એ યમ જેને પ્રાપ્ત થયા હાય અને બાકીના એ યમ પ્રાપ્ત કરવાની જેમને ઈચ્છા હાય અને જેનામાં શુશ્રુષા વિગેરે ગુણ્ણા હાય તેને પ્રવૃત્તચક્રયાગી કહેવામાં આવે છે. જેને ત્રણ અવ'ચક ભાવે પૈકી પ્રથમ યાગાવચક ભાવ પ્રાપ્ત થયા હોય અને જેને ખીજા એ ક્રિયાઅવચક અને ફળાવચક ભાવની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હાય તે આ વ્યાખ્યામાં આવે છે. આ પ્રવૃત્તચક્રયાગી તે સ'વિજ્ઞપક્ષીના નામથી જૈન આગમમાં ઓળખાય છે. આ પ્રવૃત્તચઢઅગીઓનું સ્વરૂપ ખાસ વિચારવા ચેાગ્ય છે. પાંચ યમ આપણે સારી રીતે જાણીએ છીએ : અહિંસા, સત્ય, અચોય, બ્રહ્મચર્ય અને અકિંચનત્વ. એના પર હવે પછી સહજ વિવેચન પણ થશે, કારણ કે તે ચાગનું પ્રથમ અંગ છે. બીજી રીતે યમના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. જેનાં નામ ઉપર આપવામાં આવ્યાં છે. જે પ્રાણીઓએ યમ કરેલા હાય તેની કથા સાંભળવામાં આનંદ આવે
ચાર યમસ્વરૂપ
અને તેવા યમ કરવાની ઇચ્છા થાય તેને ઈચ્છાયમ કહેવામાં આવે છે. ઉપશમભાવપૂર્વક ચમનું પાલન