________________
: ૧૨૬ :
જૈન દષ્ટિએ ચાગ જે પિતાના મનમાં વિચારતે હોય કે મનુષ્યભવ દુર્લભ છે, જન્મ મરણ નિમિત્ત માત્ર છે, ધનસંપત્તિ ચળ છે, વિષ દુઃખના હેતુ છે, એગ માત્રને વિયેગમાં અંત આવે છે, પ્રતિક્ષણે મરણ થયા જ કરે છે અને તેને સંભવ પણ તેટલે જ રહે છે, ભેગને વિપાક અતિ ભયંકર છે-આવા આવા સુંદર વિચારે જે પ્રાણી કરતા હોય અને એવા વિચારથી જે સંસારથી વિરક્ત રહેતું હોય, જેના કષાયે અ૫ હેય, જેને હાસ્ય વિગેરે અ૫ હય, જે ઉપકારને જાણકાર હેય, જે વિનયવાન હય, જે પ્રવજ્યા ગ્રહણ કરવા પહેલાં પણ રાજ્ય, પ્રધાન, નગરવાસી વિગેરેમાં બહુમાન પામેલ હોય, જે કેઈને દ્રોહ કરનાર ન હય, પરનું કલ્યાણ કરનાર હેય, શ્રાદ્ધગુણ સંપન્ન હોય-આવી સ્થિતિને જે પ્રાણી ઉન્નતિક્રમમાં વધેલ હોય તે પ્રવજ્યાને રેગ્ય ગણાય છે, અને તે વાસ્તવિક રીતે ધર્મસંન્યાસવાન થઈ શકે છે, કારણ કે અહીં જ્ઞાનગની પ્રતિપત્તિ થાય છે. એ પ્રાણી ન હોય તે જ્ઞાનયેગને આરાધી શકતું નથી અને જે આવે હોય છે તે આરાધ જ નથી એમ બને પણ નહિ એમ વિચારવું. આટલા ઉપરથી સમજાયું હશે કે ઉપર ઉપરને બાહ્ય ધર્મસંન્યાસ તે છટ્ટ ગુણસ્થાનકે પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ તાવિક ધર્મસંન્યાસની પ્રાપ્તિ તે આઠમા ગુણસ્થાનકે જ શક્ય છે. એ વખતે પ્રાણીની ઉત્કૃષ્ટ બંધ થવાની યેગ્યતા થાય છે અને તેના ક્ષાપશમિક ભાવે નાશ પામી જાય છે. આ ધર્મસંન્યાસના વેગના વધારાથી મહ વિગેરે ઘનઘાતી કર્મોને નાશ થતું જાય છે અને પ્રાણું એકદમ પ્રગતિ કરી આગળ વધતું જાય છે. આ બીજા અપૂર્વકરણ વખતે પ્રાણી