________________
રામના ખીજા મેદા
: ૧૨૫ :
મર્યાપશસ્રભાવ તજીને અદ્યુિતપણે ( ક્ષાયિક ભાવે) પ્રાસ ચાય તેને ધમ સન્યાસ કહેવામાં આવે છે; એટલે ક્ષમા, માદવ, આાજવ, àાભત્યાગ, તપ, સયમ, સત્ય, શોચ, કિચના અને બ્રહ્મચર્ય એ દૃશ ધર્યાં અને બીજા સર્વ ત્યાગભાવના સચમા અહીં એવી સારી રીતે પ્રાપ્ત થાય છે કે-તે પ્રાપ્ત થયા પછી જતા નથી. મતલખ એમ છે કે-અત્યાર સુધી તે ધર્માં કોઈ વાર આવે, કાઈ વાર ચાલ્યા જાય એમ થતું હતું (એવા ભાવને ક્ષાયેપશમિક ભાવ કહેવામાં આવે છે); હવે તે ધમ માં સ્થિતિ કાયમ રહે છે એમ થાય છે (એ ભાવને ક્ષાયિક ભાવ કહે છે) અને ખીજા ચેંગસન્યાસમાં શરીરાદિ વ્યાપાર ઉપર અંકુશ આવી જાય છે અને યથાસ્વરૂપે ચાંગની પ્રાપ્તિ થાય છે. ધર્મસંન્યાસ ચૈાગ આઠમા નિવૃત્તિ ગુણુસ્થાનકે ખીજી વખત અપૂર્વકરણ કરે છે ત્યારે પ્રાપ્ત થાય છે, એટલે અપ્રમત્ત યતિ જ્યારે ક્ષપકશ્રેણી આદરે છે ત્યારે તેને તાત્ત્વિક રીતે ધર્મ સન્યાસ પ્રાપ્ત થાય છે. તાવિક રીતે યથાસ્થિત ધમસન્યાસ આ સ્થિતિમાં જ પ્રાપ્ત થાય છે એનું કારણ એમ છે કે એ પહેલાં ધર્મ સન્યાસ થાય છે પણ તે અતાત્ત્વિક હાય છે, જ્યારે પ્રાણી ક્ષપકશ્રેણી ઉપર આરાઢણુ કરે છે ત્યારે જ તેને ક્ષાયિક ભાવે તે ધર્મો પ્રાપ્ત થાય છે. સાધારણ રીતે તે પ્રત્રજ્યા ગ્રહણુ કરે ત્યારે પણ ધર્મપ્રાપ્તિ થાય છે પરંતુ તે સાધારણ છે. આ ધર્મસંન્યાસની યોગ્યતા તે ભવિરક્તને જ શક્ય છે. શાસ્ત્રકાર દીક્ષાને ચેાગ્ય કાણુ હાઈ શકે તેનુ સ્વરૂપ બતાવતાં કહે છે કે• આ દેશમાં ઉત્પન્ન થયેલ હાય, વિશિષ્ટ જાતિ અને કુળવાળા હાય, ક મળબુદ્ધિ જેની લગભગ ક્ષીણ થઈ ગઈ હાય તેવા,