________________
: ૧૨૨:
જૈન દષ્ટિએ યોગ રહે, તેવા પ્રાણ વખતે કવખતે કદાચ કોઈ ચૈત્યવંદનાદિ કરે તે પણ તેમાં યથાકથિત વિધિને ઢંગધડે ન હેય-આવા પ્રાણીના વેગને શાસ્ત્રકાર “ઈરછાયેગ” એવું નામ આપે છે. જયાં લાંબા કાળ સુધી એગ કરવાનું હોય તેમાં પ્રમાદ કરી પૂર્ણ યોગસાધન કરવામાં ન આવે, પણ કરવાની ઈચ્છા રહે તેને ઈરછાવેગ કહેવામાં આવે છે. તેમાં સાધારણ વંદન, નમસ્કાર વિગેરે ક્રિયાએ સંપૂર્ણ થઈ જાય છે તેથી ઈચ્છાગની વ્યાખ્યામાં કઈ વિરોધ પ્રાપ્ત થતું નથી.
ઇરછાયેગમાં જે વિકળતા હોય છે તે અહીં દૂર થાય છે. શાસ્ત્રમાં બતાવેલી રીત પ્રમાણે આસ્તિકતાપૂર્વક અભ્યાસ
સાથે અપ્રમાદી પ્રાણી યથાશક્તિ ક્રિયાઓ શાશ્વગ કરે તેને શાસ્ત્રોગ કહેવામાં આવે છે.
ઈરછાયેગમાં જે પ્રમાદ હોય છે તે અહીં રહેતો નથી, તેમ જ અહીં આગળ ઉપરની તીવ્ર શ્રદ્ધા સારી રીતે જાગ્રત થાય છે અને જે ક્રિયા કરે છે તે સંપૂર્ણ કરે છે. ઈરછાયેગમાં સારી સારી ઈચ્છાઓ થાય છે અને પ્રવૃત્તિ કરવામાં આવે છે પણ વેગશુદ્ધિ થતી નથી, કારણ કે તેમાં યથાવત્ પ્રવૃત્તિની ખામી રહે છે. જ્યારે યથાવત્ પ્રવૃત્તિ થાય છે ત્યારે શાસગ કહેવાય છે. ઈચ્છાગ અને શાસ્ત્રયોગ વચ્ચે તફાવત આટલા ઉપરથી સમજાયે હશે. ઈરછાયેગ કરતાં શાસચાગમાં પ્રગતિ વધારે હોય છે અને બહુધા તેની ભૂમિકા પણ વધારે સારી હોય છે. શાસ્ત્રોગમાં ત્યાગ-વૈરાગ્ય પણ વધારે સારો હોય છે. આ શાગ પંચમ ભૂમિકામાં રહેલ શ્રાદ્ધ અથવા તે જ ભૂમિકામાં રહેલા સવવિરતિ ગુણવાનને હે