________________
ચામના ખીજા સેઢા
: ૧૧૧ :
ચાગના બીજા ભેદો
અત્યાર સુખીમાં વિષયની ચર્ચા કરવામાં મેક્ષમાં પ્રામ થતી અવ્યાખાધ સ્થિતિના વિચાર કર્યાં. એને અંગે ક ક્ષયનાં સાધના અથવા મોક્ષપ્રાપ્તિ માટે થતી પરિણતિને અંગે ચાગના ભેદના અત્યાર સુધી વિચાર કર્યાં. સવ પ્રયત્નના સાધ્ય મેક્ષમાં રહેલ અતિ આનદજનક આત્મીય સુખને અગે ચેાગના ભેદો આપણે વિચાર્યું. હવે તે સુખપ્રાપ્તિને અંગે થતી પ્રવૃત્તિને લક્ષ્યમાં લઇ તેને અંગે ચેાગના ભેટ્ઠાની કાંઈક વિચારણા કરીએ, આ જુદા દૃષ્ટિબિન્દુથી હવે આપણે યાગના બીજા સેઢા જરા સક્ષેપમાં વિચારી જઈએ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ચેાગષ્ટિસમુચ્ચય ગ્રંથમાં ચેાગના ત્રણ વિભાગ પાડ્યા છે અને તે પર સહેજ વિવેચન કરી તેઓએ આપણે ઉપર બતાવી તે ચેાગની આઠ ભૂમિકા ઉપર અતિ વિસ્તારથી ઉલ્લેખ કર્યાં છે. આ ભે પણ સમજવા ચાગ્ય હાવાથી આપણે તે પર પણ દૃષ્ટિપાત કરી જઇએ, એ ભેદો ઉપર જણાયું તેમ પ્રવૃત્તિને અંગે પડે છે.
જે પ્રાણીએ અનેક શાસ્ત્રા સાંભળ્યાં હાય, જાતે પ્રમાદી હાય, તેને સંપૂર્ણ કરવાની ઈચ્છા છતાં પૂર્ણ વ્યાપાર ન થાય તેને ઈચ્છાયાગ' કહેવામાં આવે છે.
'
ઈચ્છાયાગ
અહીં પ્રાણીએ શાસ્ત્ર સાંભળ્યાં હાય તેથી તેને ઈચ્છાએ બહુ પ્રકારની થયા કરે, પશુ પેાતાને આળસ એટલું બધું હોય કે તે જ્યારે ત્યારે વિકાદિક કરવામાં અથવા વિષયકષાયમાં પડી જઈ કાંઈ શુભ પ્રવૃત્તિ કરતા ન હાય, છતાં તેના મનમાં શુભ ક્રિયા કરવાની હાંશ બહુ રહે અને જ્યારે બની આવે ત્યારે તે કરવા અભિલાષા