________________
: ૧૨૦ :
જૈન દૃષ્ટિએ ચામ
તેની પાકાા પ્રાપ્ત થાય છે. મનેાગુપ્તિને અંગે ત્રણ વિષય પ્રાપ્ત થાય છે: કલ્પનાજાળથી વિમુક્ત, સમભાવમાં સુપ્રતિષ્ઠિત અને આત્મભાવમાં પ્રતિખદ્ધ. આ ત્રણ સુંદર ભાવા પ્રાપ્ત થાય
*
મનેાગુપ્તિના આ ભાવ ઉપરાક્ત પાંચે યાગથી જ પ્રાપ્ત થાય છે તે પ્રત્યેક ચેાગની વ્યાખ્યા વિચારવાથી સમજાશે. આવી જ રીતે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ જેનું સ્વરૂપ વિચારવા અત્ર સ્થળસ કાચથી અવકાશ લીધા નથી તેની ઉપર્યુક્તતા પણુ યોગને અંગે બહુ છે અને વાસ્તવિક રીતે તે ચેાગ જ છે. અન્યત્ર તે પ્રસગની અનુકૂળતા હશે તે હવે પછી અષ્ટ પ્રવચનમાતાને `ગે વિચાર કરશું. અત્ર જણાવવાનું એટલું છે કે- મા પૈકી અતિ અગત્યની મનાશ્રુતિ છે તેની ખાખતમાં બહુ સભાળપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે ઉત્કૃષ્ટ યોગ તેનાથી પ્રાપ્ત થાય છે અને સમ્યક્ત્વપ્રાપ્તિ થતાં જ તે ચેતનને પ્રાપ્ત થાય છે. મતલબ આખા ચાગના પ્રકરણમાં મનેતિ ઘણા અગત્યના ભાગ ભજવે છે. અષ્ટ પ્રવચનમાતા એ ઉત્કૃષ્ટ ચાગ હાવાથી તેનું સ્વરૂપ સમજી લેવું જરૂરનુ` છે. અતિ વિસ્તારથી તે કહેવાના અત્ર પ્રસંગ તેમ જ અવકાશ નથી, પણુ સંક્ષેપમાં કહીએ તેા વસ્તુ લેવા મૂકવામાં, ખેલવામાં, ચાલવામાં, ગમનાગમનમાં અને વિચાર વિગેરેમાં યથાચિત ચાગ્ય પ્રવૃત્તિ અથવા સ્થિરતા એ સમિતિ ગુપ્તિથી પ્રાપ્ત થાય છે. ચાગના અતિ અગત્યના પાંચ વિભાગ પર આપણે સક્ષેપથી વિચાર કર્યાં. એ ભેદો બહુ જરૂરના છે અને ખાસ સમજવા ચેગ્ય છે. એનુ વિસ્તારથી સ્વરૂપ સમજવા માટે જૈનના યોગદૃષ્ટિસમુચ્ચય, ચેબિન્દુ, ચેાગવીશી, ચેગખત્રીશી વગેરે યાગથી જોવા.