________________
પગના બીજા લે છે સંભવે છે. ત્રીજા સામર્થ્યગની વિચારણા પછી આ બાબત બાબર સ્પષ્ટ થઈ જશે.
શાસ્ત્રમાં યોગસિદ્ધિના હેતુઓ બતાવ્યા હોય તે ઉપરાંત વધારે સાક્ષાત્કાર થયેલ અને થતે જાતે લેવાથી શક્તિના
ઉકપણાથી (વૃદ્ધિથી) વિશેષ હેતુઓ સામગ પુરુષાર્થ વાપરીને શોધવા અને કરવા
તેને સામર્થગ કહેવામાં આવે છે. સિદ્ધિ પ્રાપ્તિ માટે શાસ્ત્રકારે અનેક ઉપાય બતાવેલા છે પણ તે તદ્દન સંપૂર્ણ હોઈ શકે જ નહિ, તેમ હોય તે શાસ્ત્ર વાંચવાથી જ સર્વજ્ઞપદ પ્રાપ્ત થઈ જાય. આ પ્રમાણે હોવાથી અને વ્યક્તિગત સાયસાધનમાં ઊઘાડી રીતે વ્યક્તિ પરત્વે ફેરફાર રહેતું હોવાથી આવા હેતુઓ શેથી તેને અમલમાં મૂકવા માટે પુરુષાર્થ કરવે-સ્વવીર્યકુરણા કરવી એનું નામ સામર્થ્યાગ કહેવામાં આવે છે. આવી અતિ ઉત્કૃષ્ટ જ્ઞાનદશા અને ચારિત્રમાર્ગ પ્રાતિજ્ઞાનને વિષય છે. એ પ્રાતિજજ્ઞાન પાંચ જ્ઞાનમાંનું જ એક જ્ઞાન છે. જેમ સૂર્યોદય થયા પહેલાં અરુદય થાય છે તેમ કેવળજ્ઞાનરૂપ સૂર્યને ઉદય થયા પહેલાં આ જ્ઞાન થાય છે. એ શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન વચ્ચેની મહાન સ્થિતિનું સૂચક તીવ્ર તવધ પ્રગટપણે બતાવનાર અને તેવા બોધને સાક્ષાત્કાર કરાવનાર જ્ઞાન છે. એ અનુભવથી વેદ્ય જ્ઞાન હોવાથી એનું વર્ણન સામાન્ય રીતે ખ્યાલમાં આવવું મુશ્કેલ છે, પરંતુ એમાં સાધ્યનું દર્શન સ્પષ્ટ થાય છે અને પોતે તેની નજીક જતે હેય તેમ સ્પષ્ટ દેખાય છે. આ મહાઉત્કૃષ્ટ દશા બે પ્રકારની છે. ધર્મસચાસ અને ચેગસન્યાસ. તેમાંની