________________
૪ ૧૧૪ :
રેન દષ્ટિએ યોગ કર અને અન્યને તે ઉપદેશ આપ. આ આઠ પ્રકારની મનની સ્થિતિ જ્યાં સુધી વર્તતી હોય છે ત્યાં સુધી કદિ પણ
કયાનયોગની પ્રાપ્તિ થતી નથી. જે શાંત ઉદાત્ત પ્રાણી ચિત્તના આ આઠ દલિન જ છે કે રાત્રી પણ સ્પર્શ ન થઈ જાય એવી ભાવના બરાબર વિચારપૂર્વક રાખે છે તેને જ ધ્યાનની પ્રાપ્તિ થાય છે.
આ ધ્યાનયોગનાં ત્રણ મોટાં ફળ છે. એ ખાસ ધ્યાન ખેંચનારાં હેવાથી અત્ર તેનાં નામનિર્દેશ કરી આ ધ્યાનયેગને વિષય પૂર્ણ કરીએ. ત્યાં ધ્યાનનું પ્રથમ ફળ સર્વ ઇઢિયાદિ પર સંયમ થઈ જવાથી પરતંત્રતા મટી જઈ સ્વાયત્તતા આવે છે એટલે અત્યારસુધી પ્રાણીને સર્વ બાબતમાં ઇદ્રિ ઉપર અથવા અન્ય મનુષ્યની કૃપા, દયા કે પ્રેમ ઉપર આધાર રાખ ક્રિયા તે ચાલતી હોય તે જ કરવામાં આવે છે પરંતુ ચિત્તની પરિણતિ આગલી આગલી ક્રિયામાં લાગે છે. આ દોષ બહુ સારી રીતે દરેક વાંચનારે સમજીને વિચારવા યોગ્ય છે. અનેક પ્રકારની ધર્મક્રિયા કરવા છતાં તેના દઢ સરકારે અંદર પડતા નથી તેનું કારણ તે ક્રિયામાં એકાગ્રતા ન થતાં અન્ય કરવાની ઈચ્છા થયા કરે છે તે જ છે અને તેને લઈને સંસ્કાર દઢ ન થવાથી ભવાન્તરમાં તે સંસ્કારને ઉદય થવાની આશા રાખવી એ પણ ન બનવાજોગ છે. પોતે દરેક ક્રિયા કરવામાં ક્ષેપ અને અન્યમુદ્ દોષો ખાસ કરીને કેટલી વાર કરે છે તેને વિચાર કરવાથી આ બાબત બરાબર લક્ષ્યમાં આવશે. પં. આ.
* આ આઠ દેશનું વિસ્તારથી સ્વરૂપ ચૌદમા છેડશકમાં જેવું. સદરહુ ગ્રંથ દે, લા. ગ્રંથમાળામાં છપાયે છે. શ્રીમદ્ હરિભદ્રસૂરિ તેના કર્તા છે અને તેના પર ઉપાધ્યાયજી તથા યશોભદ્રસૂરિનો બે ટીકા છે. બને ટીકા પણ છપાઈ ગઈ છે.