________________
અધ્યાત્મયોગ સુખમાત્ર મુદિતા ભાવ, બીજે સારા હેતુભૂત સુખમાં સંતુષ્ટ વૃત્તિ જેમ કે આ ભવનાં સુખ થાય તેવી રીતે મિતાહારાદિપણથી શરીરસ્વાશ્ય થાય વિગેરે રીતે થતાં ઐહિક સુખમાં આનંદ માનવે તે સહેતુ મુદિતાભાવ, ત્રીજે આ ભવ અને પરભવ બન્નેમાં સુખ થાય તેવા અનુબંધ કરાવનાર શુભ કાર્યો કરનારને તજજનિત સુખપ્રાપ્તિ થાય તેમાં સંતોષ પામે તે સદનુબંધયુતા મુદિતા અને એથે મોહનીય કમદિ મહાતીવ કર્મના નાશથી પ્રાપ્ત થતાં અવ્યાબાધ સુખમાં જે સંતોષવૃત્તિ થવી તે પરા મુદિતાભાવ. આવા પ્રકારનાં સુખે કંઈ પણ પ્રાણીઓ પ્રાપ્ત કરે, અન્ય કોઈને તે પ્રાપ્ત થાય તે જોઈ જાણી મનમાં સંતોષ થાય, અતિ આનંદ થાય અને જરા પણ અસૂયા ન થાય એ ત્રીજે મુદિતા ભાવ.
ચેથે ઉપેક્ષા ભાવ માયશ્ચયુક્ત હોય છે. એ પણ કરુણાથી, અનુબંધથી, નિર્વેદથી અને તવસારથી એમ ચાર પ્રકારે થાય છે. જેમ કેઈ અપગ્ય ખાનાર રેગી ઉપર કરુણું આવવાથી તેને અપશ્ય સેવતાં અટકાવી શકાશે નહિ એમ ધારીને અથવા તેમ કરવાને પિતાને અધિકાર નથી એવા ખ્યાલમાં તેને અપગ્યા સેવવાના કાર્યથી નિવારણ કરવામાં ઉપેક્ષા કરે તે કરુણુજન્યા ઉપેક્ષા ભવિષ્યમાં શું પરિણામ થવું સંભવિત છે એમ વિચાર કરી કેઈ અમુક પ્રવૃત્તિ કરે તેને અટકાવવામાં યત્ન ન કરતાં તે જેમ કરે તેમ કરવા દે તે અનુબન્યાલચકારી ઉપેક્ષા સર્વ સુખ ભેગવી શકે તેવા સંગમાં હેય છતાં નિર્વેદથી તેનું પરિણામ જોઈ તે સુખની ઉપેક્ષા કરે તે નિર્વેદજન્યા ઉપેક્ષા અને સુખ દુખ કેવી રીતે થાય છે તેને વિચાર કરી પિતાથી અન્ય