________________
જૈન દષ્ટિએ પણ શબ્દ પર વિચાર કરે એગ્ય છે. વૃત્તિયુક્ત પ્રાણી એમ જે અધ્યાત્મ શબ્દની વ્યાખ્યામાં કહેવામાં આવ્યું છે તે સમ્યગબોધપૂર્વક અણુવ્રત અથવા મહાવ્રતરૂપ યમને ધારણ કરનાર પ્રાણીને વ્યપદેશીને લખાયું છે એમ સમજવું. અહીં અધ્યાત્મ શદ મેક્ષના કારણ તરીકે સિદ્ધિ પામેલ વેગન ભેદ તરીકે જણાવેલ છે. તેની એગ્યતા સમ્યકત્વ થયા પછી જ પ્રાપ્ત થાય છે એમ આ વ્યાખ્યા ઉપરથી સિદ્ધ થાય છે. એ પહેલાની પ્રથમની ચાર ભૂમિકામાં પણ સામાન્ય પ્રકારનો વેગ હોય છે તેને અત્ર સમાવેશ થતો નથી અને તેને માટે આગળ ઈચ્છારોગ વિગેરે ભેદ પાડવામાં આવશે તેના પરના વિવેચનથી આ વાત વધારે સ્પષ્ટ થશે. યુગમાં તદ્દન નીચી ભૂમિકાએ રહેલાને વેગ એટલે સામાન્ય છે કે તેના સંબંધમાં વક્તવ્યતા બહુ અલ્પ છે. અહીં જે અધ્યાત્મની વાત કરી છે તે પંચમ ભૂમિકા-દૃષ્ટિ પર આરૂઢ થયેલા પ્રાણીની છે એમ વ્યાખ્યા ઉપરથી જણાય છે. આ પ્રાણ ઔચિત્યપૂર્વક કરે એમ કહ્યું તે ઉચિત પ્રવૃત્તિ કરે એમ સમજવું. આવા રોગમાં પ્રગત પ્રાણની પ્રવૃત્તિ પિતાના આગળ વધેલા ગુણને અનુરૂપ જ હોય છે. આ પ્રાણું મિથ્યાદિ ભાવ જેના પર હવે પછી વિચાર કરવામાં આવશે તેથી સંયુક્ત થઈ મહાઋષિઓએ બતાવેલ આગમાનુસાર તત્ત્વચિંતવન કરે તેનું નામ અધ્યાત્મ છે. જીવ, અછવાદિ તત્વ, કર્મસ્વરૂપ, ચેતનને સંબંધ વિગેરે અનેક આત્મિક બાબતેને શારીતિ અનુસાર વિચાર-ચિંતવન તેનું નામ અધ્યાત્મ છે. આ તત્વચિંતવનને અગે ઔચિત્ય, વ્રતસમતત્વ, આગમાનુસારિત્વ અને મૈથ્યાદિ ભાવ સંયુક્તત્વ એ