________________
ધોગને અને પ્રશ્નો *
૨ ૭૭ ૨ આવે તે પહેલાં તે અનંત જુગલપરાવર્ત કર્યા કરતું હોય છે
અને જ્યારે તે અંતિમ પુદ્ગલપરાવર્તમાં ગરાસિને સમય આવે છે ત્યારે જ તેને ગષ્ટિ પ્રાપ્ત
થાય છે. એનું કારણ એ છે કે-ચોગ અંતરંગને વિષય છે એથી બાહ્ય દૃષ્ટિથી લેકપંક્તિ અનુસાર કદાચ ગમે તેટલી ક્રિયા કરવામાં આવે અને દેખાવથી ત્યાગ વૈરાગ્ય પણું બતાવવામાં આવે તેથી ગપ્રાપ્તિ થતી નથી. માગનુસારીપણું પણ અંતિમ આવર્તમાં જ પ્રાપ્ત થાય છે તેથી સંસારરસિક ભવાભિનંદી પ્રાણને ગજ્ઞાન અથવા રોગપ્રક્રિયા સંભવતી નથી. ઉપર ચતુર્થ ભૂમિકા પ્રાપ્ત થયા પછી વેવસંવેદ્ય પદનું લક્ષણ બતાવતાં ભવાભિનંદી જીવનું સ્વરૂપ બતાવ્યું છે તે ઉપરથી તે જણાયું હશે. અતઃપર્યત પ્રાણ શુદ્ર, ચાંચાશીલ, દીન, મત્સરી, ભયવાન, માયાવી, અજ્ઞ અને વંધ્ય ક્રિયા કરનાર હોય છે. એ ઉત્કૃષ્ટ ભૂમિકાની પહેલા અવેદ્યસંવેદ્ય પદમાં જેવી સ્થિતિ હોય છે તેથી પણ વધારે ખરાબ સ્થિતિ એવ દૃષ્ટિમાં વર્તતા પ્રાણીની હેચ છે. કેન પ્રીતિ પ્રાપ્ત કરવાના હેતુથી અથવા પોતાની માનપૂજા વધારવાના હેતુથી અંતઃકરણની મલિનતા સાથે જે બાહ્ય દષ્ટિથી શુભ ક્રિયા કરવામાં આવે તેને પણ લેકપંક્તિ કહેવામાં આવે છે અને તે અંતિમ પહેલાંના સર્વ પુદ્ગલાવર્તમાં પ્રાણીને વર્તતી હોય છે. આથી ઉપર ઉપરથી શુભ ક્રિયા કરનાર પણ એગભૂમિકામાં આવ્યા વગરને હોય છે એ ખાસ સમજવા જેવું છે. ઘણા દંભી પ્રાણીઓ પોતે ભૂમિકારૂઢ છે એમ બતાવી લેકેને છેતરવા પ્રયત્ન કરે છે તેનાથી બચી જવાની ખાસ