________________
૫૩
-
-
હોય તે જ તે વિષયને જાણી શકાય છે. વર્ણાદિ વિષયને જાણવામાં ઈન્દ્રિાની તાકાત દરેક પ્રાણીઓને એકસરખી હઈ શકતી નથી. કેટલાક પ્રાણીઓની અમુક ઈન્દ્રિયે વધુ સતેજ હોવાથી શબ્દાદિ વિષયાશે ન્યૂને પ્રમાણવાળા હોવા છતાં પણ તે વિષયને તે પ્રાણીઓ જાણી શકે છે. એટલે કેઈ પ્રાણીને અમુક ઈદ્રિય સતેજ હોય છે, તે કઈ પ્રાણીને બીજી અમુક ઈન્દ્રિય સતેજ હોય છે. જેને જે ઈન્દ્રિય સતેજ
હોય તે પ્રાણી તે ઈન્દ્રિયના વિષયને સહેલાઈથી અને ઝટ સમજી ૧ શકે. ઈન્દ્રિયની તાકાત ન્યૂન હોવાથી ન્યૂન અશં પ્રમાણ 4 શબ્દાદિ વિષને કેઈ ન જાણી શકે, તેટલા માત્રથી તે કે પદાર્થમાં તે તે વિષ નથી એમ કહી શકાય જ નહિ.
કેટલાંક જાનવર ગંધથી જે વસ્તુને ઓળખી શકે છે, કે તે વસ્તુમાં રહેલ ગંધને આપણે સમજી પણ શકતા નથી. છે તેમ છતાં તે વસ્તુમાં ગંધ નથી એમ આપણાથી કહી શકાશે
નહિ. જે ગંધ નથી તે તે વસ્તુને તે જાનવરે નાસિકાથી કે કેવી રીતે જાણી ? માટે તેમાં ગંધ તે છે પણ તે ગંધના
અંશે એટલા બધા ઓછા પ્રમાણમાં છે કે તેને જાણી શકtવાની તાકાત આપણી નાસિકામાં નથી.
હરણે એક વિશેષ પ્રકારના ગંધની સહાયતાથી એક બીજાની નિકટ રહે છે. હરણ જ્યારે ઘાસ ખાય છે ત્યારે
પિતાનાં નસકોરામાંથી ગંધ છેડે છે. તે ગધને સૂંઘીને છે ભટકતા હરણે રસ્તાને પત્તો લગાડે છે, અને પિતાના સમૂહ
ભેગા થઈ શકે છે. કુતરાં એક બીજાને ગંધથી ઓળખી લે
Ksy
છે.