________________
૫૦
જૈનદન તે કહે છે કે જે ધર્મશાસ્ત્રોમાં પૌલિક, આહ્ય, આધિભૌતિક, પાર્થાને કેવલ ઉપાધિરૂપ અને સંસારરૂપ મનાય છે, તે ધ શાસ્ત્રો પ્રત્યે શ્રદ્ધા રાખનારાઓએ પરમેશ્વરની મરુત્તા આઢિ ભૌતિક પદાર્થોના સર્જક અને વિસર્જનકમાં નહિ માનતાં આત્મદર્શન અને આત્મસ્વરૂપના આવિર્ભાવક તરીકે જ માનવી ઉચિત છે.
જવ અને જગત તેા અનાદિકાળથી છે જ. એને ભગવાન જેવુ. કેાઈ ઉત્પન્ન કરનાર છે જ નહિ. જો ભગવાને આપણને ઉત્પન્ન કર્યાં. માનીએ તે ભગવાનને ણે ઉત્પન્ન કર્યાં ? કાણે અને જો ભગવાન અનાદિકાળથી હેાય તે તેણે જગતને અને જીવને શા માટે ઉત્પન્ન કર્યાં ?
પેાતપેાતાના આત્મામાં સત્તારૂપ રહેલ પુગલિવપાકી કમ પ્રકૃતિએ વડે તે ક પ્રકૃતિને ધારણ કરનાર આત્મા, પેાતાના જ માટે શરીર રચના કરી શકે છે. જગતમાં વસ્તુમાત્રને બનાવવારૂપ જગતકર્તૃત્વ તરીકે ઈશ્વરને ગણવા તે વ્યાજમી નથી. શરીર મનાવવામાં ઈશ્વરના કે બીજા કોઈ ને પ્રયત્ન કે પ્રેરણા નથી જ. પ્રયત્ન માત્ર છે તે તે શરીરને ધારણ કરેલ જીવને જ. આ હકીકત બુદ્ધિગમ્ય અને વૈજ્ઞાનિક સિદ્ધ છે. આટલુ અહિ' પ્રસ`ગેાપાત વિચારાયું છે. હવે આગળના પ્રકરણમાં પદાર્થવિજ્ઞાનની હકીકત અંગે પુદ્ગલ પદ્માની હકીકત વિચારશે.