________________
૪૯
જૈનધમ માં ઈશ્વર-પરમેશ્વરની જે મહત્તા માનવામાં આર્વી છે, તે કેવળ આત્માના સ્વરૂપને સાચી રીતિએ જણાવી આત્માના અસાધારણ ગુણ્ણાને, અસાધારણ રીતિએ રાકવાવાળાં એવાં કમેĆના આવવાના અને ખાંધવાના રસ્તા સમજાવી, તેના વિપાકાની ભય કરતા સાચી રીતે વર્ણવીને, તેવાં અધમ કર્માને રાકવાના સાધના અને મધાયેલાં કમ ને સ થા તેડી નાંખી સર્વથા અને સદાને માટે આત્માના શુદ્ધ સ્વરૂપે આત્માને રહેવાનુ સમજાવનાર હેાવાથી, જેનેએ પરમેશ્વરની મહત્તા માની છે. એવા પરમેશ્વરની મૂર્તિએ ખનાવરાવી તેમાં સુવિહિત જૈનાચાર્યે† પાસે પ્રાણપ્રતિષ્ઠા કરાવી, વિશાળ જૈનમ દિશમા સ્થાપિત કરી બહુમાન પૂર્વક તેમની ભક્તિ કરે છે. સ્તવના અને પૂજના કરે છે અને તે પરમેશ્વરની સ્મૃતિએ સન્મુખ સાંસારિક રાગ-રંગમાં લિપ્ત અની રહેલા એવા પેાતાના આત્માની નિંદા કરવા પૂર્વક પરમાત્માના શુદ્ધ સ્વરૂપની પ્રશંસા કરી પેાતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે. પ્રભુભકિતની એકેએક ક્રિયા તે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાના જ ઉદ્દેશવાળી હેાય છે. ત્યાં નથી હાતી ભૌતિક સુખની ઈચ્છા કે નથી હેાતી ભક્ત કહેવરાવવાની લાલસા.
જૈનધમ ના આરાધકે પ્રભુની પાસે જે પ્રાથના કરે છે, તે પ્રાથના પણુ એટલી બધી રહસ્યપૂર્ણ છે કે તેની સ્પષ્ટ સમજ જાણવા ઈચ્છનાર, તે પ્રાથનાસૂત્ર “ જયવીયરાય” સૂત્ર તરીકે રૈનાની ચૈત્યવ ́દન ક્રિયામાં પ્રસિદ્ધ છે, તેને જાણે અને વિચારે.