________________
વાદ ઉપર જ અવલંબિત હોઈ તે વિષયે અંગેનું શાસ્ત્રીય વચન “અહેતુવાદ” છે.
જે શાસ્ત્રીય વચને પ્રત્યક્ષ યા અનુમાન કે નયવાદ આદિથી સિદ્ધ થતાં હોય તે વચને બહેતુવાદ છે. જેમકે ભવ્ય અને અભવ્યના જાતિ વિભાગનાં શાસ્ત્રોક્ત લક્ષણે માની લીધા પછી સમ્યગુદર્શનાદિ ગુણવાળા માણસને જોઈ તેમાં ભવ્યતા હોવાનું અનુમાન કરવું તે “હેતુવાદ છે. વળી ચેતના આદિ લક્ષણો દ્વારા પદાર્થોમાં જીવ અને અજીવાદિનું અનુમાન કરવું તે પણ હેતુવાદ છે.
આ પ્રમાણે ઉપરોક્ત બને વાદની વિષયમર્યાદા સમજીને જ પ્રત્યેક તત્વને ગ્રાહ્ય કરવું જોઈએ. અર્થાત્ પિતપતાનામાં છેવટનું દિવ્યજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અહેતુવાદ વિષયી તનો સ્વીકાર કરવામાં કેવળ બુદ્ધિ કે તર્કથી જ સિદ્ધ કરવાનો આગ્રહ નહિ કરતાં શ્રદ્ધાથી જ માન્ય રાખવું જોઈએ. એને હેતવાદ વિષયી તત્ત્વને તર્ક કે યુક્તિવાદપૂર્વક સમજવા માટે કેશિષ કરવી જોઈએ. તર્ક કે યુક્તિ કરવામાં પણ પોતાના જ્ઞાનના ક્ષપશમનું લક્ષ હોવું જોઈએ. આગ્રહવશ બની કુતર્ક કે યુક્તિમાં ઘસડાઈ ન જવાય તે માટે તર્ક કે યુક્તિ પણ શાસ્ત્રજ્ઞ ગુરુના આશ્રયે હેવી જોઈએ. આ પ્રમાણે હેતુવાદ અને અહેતુવાદ શાસ્ત્રીય વચનને સમજવામાં ઉપર મુજબ ગ્યતા ધરાવનાર જ જૈન સિદ્ધાંતને આરાધક બની શકે છે. તેથી વિપરીત યોગ્યતાવાળે એટલે અહેતુવાદમાં પણ બુદ્ધિવાદનો આગ્રહી બની રહેનારે તે