SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ આમ જીવનની વિસ્મયજનક રીતે થયેલી આબાદી અને બરબાદીમાં, પહેલાં માણસનું પિતાનું કર્મ અને એ પછી તેનું સજાએલું પ્રારબ્ધ કારણરૂપ હોય છે. માનવ જીવનમાં થતા એ અણધાર્યા તથા ચમત્કારી ફેરફાર જોઈ સામાન્ય માણસ આશ્ચર્ય અનુભવે છે. ઘણા માણસે પિતાની તેજબુદ્ધિ અને ભારેમાં ભારે પુરૂષાર્થ કરતાં કરતાં પણ સુખની સમૃદ્ધિ પામતા નથી. વળી એવા પણ કેટલાક માણસે હોય છે કે જેઓ ઓછા અથવા નહિં જે પુરૂષાર્થ કરીને પણ વૈભવ ભગવે છે. આ બાબતને વિચાર કરતાં પ્રારબ્ધની બલિહારી સ્વીકારવી જ પડે છે.
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy