________________
૨૧૪
આ અભિમાન માનવીને પછાડે છે. એને વિવેકચક્ષુ આડે એ પડદો બની જાય છે. અભિમાની માણસ સત્યને જોઈ કે સમજી શક્તા નથી. એ અનેકને ત્રાસરૂપ પણ બને છે. આ અભિમાનને તેડવા માટે પાંચ સમવાય કારણ સ્વરૂપ કુદરતી બળે સાથે આપણી શકિતઓની તુલના થાય, અને આસપાસના સંગની સાથે આપણું વર્તમાન પુરૂષાર્થની સરખામણી થાય, એ ઈષ્ટ છે. કેઈપણ ક્ષેત્રે આપણને પ્રાપ્ત થતી સિદ્ધિના કારણેમાં આપણે ઊંડા ઉતરીએ તે જરૂર સમજાશે કે પાંચ સમવાય કારણરૂપ કુદરતી અનુકુળતા જ કાર્યસિદ્ધિનું મુખ્ય કારણ છે.
મોટે અન્ય સંગની સાથે આપણા વર્તમાન માનસિક, વાચિક કે કાયિક પુરૂષાર્થના મિલન થવા વડે નીપજતી. કાર્યસિદ્ધિમાં આપણે આનદ અનુભવીએ કે સાત્વિક સંતેવ પણ લઈએ તેમાં બેટું નથી. પરંતુ તેમાં અભિમાન સેવવા જેવું તે નથી જ, એ ભૂલાવુ નહિં જોઈએ. માનવ જે સમજી લે કે એ કુદરતને સ્વામી નથી પણ સંતાન છે, તે તેનામાં અભિમાનને ભય ઊભો થાય નહિં. અને તેને પડવાનું પણ બને નહિં.
અહિં પ્રારબ્ધવાદની મહત્તા તે પાંચ સમવાય કારણોના રહસ્યને નહિ સમજનાર બાળજીવને અનુલક્ષીને જ વિચારવામાં આવી છે. બાકી પાંચ સમવાય કારણોના રહસ્યને સૂક્ષ્મતાથી સમજી શકનાર માટે તે પાચ સમવાય કારણોમાં પિતાને કરવાને તે માત્ર પુરુષાર્થ જ છે. તે પુરૂષાર્થ કેવા