________________
૧૭૧
આજનુ જૈનાગમ તે પ્રભુ શ્રીમહાવીરદેવની વાણીના સંગ્રહ સ્વરૂપ છે. પદા વિજ્ઞાન પૈકીની પુદ્ગલદ્રવ્યની કેટલીક વાતા જૈનદનમાં એવી છે કે આધુનિક વિજ્ઞાનદષ્ટિથી પણ યથાર્થ છે. જૈન દર્શનની પુદ્ગલ અ ંગેની દૃષ્ટિ એટલી સૂક્ષ્મ તથા અ ગ્રાહી છે કે તેની અમુક વાતે આજે પણ વિજ્ઞાનની કમેટી પર કસી શકાય છે. વૈજ્ઞાનિક સત્યતા કયાં સુધી ઠીક છે, એ એક અલગ પ્રશ્ન છે. પરંતુ જૈન દર્શન કથિત, શબ્દ–અધકાર આદિ સંબધી અનેક માન્યતાએ એવી છે કે, જે આજની વૈજ્ઞાનિક દૃષ્ટિથી વિરૂદ્ધ નથી.
·
ભિન્ન ભિન્ન સ્વરૂપે થતુ પુદ્ગલપરિણમન યા પુદ્ગલ આવિષ્કાર થવામાં પરમાણુની વૃદ્ધિ અને ન્યૂનથવાની રીત, પરમાણુની અનંતશક્તિઓનું વર્ણીન, પુદ્દગલની વિવિધ સૂક્ષ્મ વણાએ, ગ્રાહ્ય-અગ્રાહ્ય વણાએ, અચિત્ત મહાસ્ક ધા,વિવિધ પરિણામે,દશ્ય વિશ્વની રચનામાં ઉપયેગી સૂક્ષ્મ પુદ્ગલજથ્થાએ, આ બધાનુ શાસ્ત્રીય વન, પદ્ધત્તિ સર, વિસ્તારપૂર્વક સૂક્ષ્મ વિચારેથી જૈનશાસ્ત્રમાં આજે પણ એટલુ બધુ જોવામાં આવે છે કે તેવુ વર્ણન જગતના અન્ય કોઇ પણ ગ્રંથમાં નથી, કોઈ પણ વૈજ્ઞાનિક શેાધી શકે તેમ નથી.
'
જે યુગમાં પ્રયાગશાળાએ અને યાંત્રિક સાધને આજના જેવાં ન હતાં, તે યુગમાં અન્ય કોઈ પણ પ્રકારના યાંત્રિક સાધનેાથી આવિષ્કારિત નહિ કરતાં, આવી સૂક્ષ્મ પદાર્થ અવસ્થાના આવિષ્કારા, તેના આવિષ્કારણે કેવી રીતે કર્યા હશે? તે મામતને ઊંડા વિચાર કરતાં સમજાય છે કે આવા