________________
૧૫૮
અણશોધ્યું સદાના માટે વિજ્ઞાનમાં રહી જાય છે એ વાત તે માન્ય કરવી જ પડશે. ભિન્નભિન્ન સાયન્સવેત્તાઓને, મને વિજ્ઞાનના ધુરંધર વિદ્વાનોને, મોટી ચિકિત્સકેને અન્ય કઈ પણ પ્રકારના વિજ્ઞાનશાસ્ત્રના વેત્તાઓને પૂછીએ. તે કહે છે કે અમારા પૂર્વજવિજ્ઞાનિકેએ હજારે વર્ષ મહેનત કરી અમારા વિષય અંગે બહું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પરંતુ જેટલું અમને એ વિષયમાં માલુમ પડયું છે, તેની અપેક્ષાએ કેઈ ગણું અધિક અમને માલુમ નથી. તે પછી કેવી રીતે કહી શકાય કે વૈજ્ઞાનિકનું જ્ઞાન પૂર્ણ છે? જેઓ પિતાનું સમસ્ત આયુષ્ય જ્ઞાનવૃદ્ધિને માટે જ અર્પણ કરી ચૂક્યા છે, એવા જ મનુષ્યનાં ઉદાહરણ આપણે અહિં વિચાર્યા છે. માટે એટલું તે ચેકસ સાબિત થાય છે કે વર્તમાન વૈજ્ઞાનિકોએ માની લીધેલ મૂળતત્વના પણ ઉપાદાન કારણ સ્વરૂપ, પુગલ ઘટનાનું અસ્તિત્વ વિશ્વમાં અવશ્ય છે, અને અદ્યાપિ પર્યત વૈજ્ઞાનિકે તેથી અજ્ઞાત છે. વિજ્ઞાનનો વિષય ઈન્દ્રિયેની સહાયતાથી મનુષ્ય, જેટલું પ્રાપ્ત કરી શકે, તેટલા પૂરતો જ છે. એટલે વિજ્ઞાન, પ્રત્યક્ષ અનુભવવાદી છે. અર્થાત્ દશ્યજગત સુધી જ સીમિત છે.
વિશ્વના અદશ્ય અને ગુઢ સિદ્ધાન્ત વિજ્ઞાનની દષ્ટિમાં આવી શકતા નથી. તેથી કરીને તેવા સિદ્ધાન્તની જાણકારીના અભાવે વિજ્ઞાનનું જ્ઞાન પારમાર્થિક દૃષ્ટિથી પૂર્ણ કહી શકાતું નથી. માટે વર્તમાન વૈજ્ઞાનિક સિવાય અન્ય કેઈએ આવિષ્કારિત પદાર્થવિજ્ઞાન પ્રત્યે ઉપેક્ષા રાખી, તેને નહિં જાણવા-સમ
શા માટે વસનારમાર્થિક દરિયા જાણકારીના