________________
૧૩૫
(૩) લાલરંગ–ઘણે ગરમી આપનાર છે. કુદરતમાં પ્રકાશની દરેક વસ્તુ તથા જમીન ઉપર ઉગતી દરેક વનસ્પતિ આપણું નજરને ઠંડક આપવા જ્યારે તે જન્મે છે, ત્યારે તેમાં ડું તત્ત્વ વધારે હોવાથી રળીયામણું લાગે છે. અને
જ્યારે તે નાશ પામે છે, ત્યારે સુકુ થવા અગાઉ જ સ્વાશ પકડી લાલ રંગની સખ્ત ગરમીથી બળીને ભસ્મ થઈ જાય છે, એ દેખીતું છે. એક સાહદત તરીકે જુઓ! ખાવાનાં પાન કે જેને આપણે ખેરાક પાચન કરવા માટે ખાઈએ છીએ, તે દેખાવે રંગમાં તે લીલાં હોય છે, પણ તે માંહેથી જે રસ નીકળે છે, તે નારંગીઆ અથવા પીળા રંગને હેય છે. હવે પીળા રંગ હજીમયત અને ઝાડો લાવવા માટે છે. તે જ પ્રમાણે પાન પણ હજીયમત અને ઝાડે લાવે છે. એ પ્રમાણે જમીન પર ઉગતી ચીજો, સૂર્યનાં કિરણે મહેલો જુદી જુદી જાતને રંગ પિતામાં આકર્ષે છે. જેથી તે ચીજ તેવી જ જાતના ગુણ ધરાવે છે, અને તે પ્રમાણે તેને વપરાશ થાય છે.
અર્થવેદમાં સૂર્ય અને તેની શક્તિને ઉલ્લેખ છે. તેમાં કહ્યું છે કે સૂર્યમાં અનેક પ્રકારની શક્તિ રહેલી છે. આ શક્તિઓ સૂર્યનાં કિરણ દ્વારા કેટલીક વનસ્પતિઓમાં પ્રવેશે છે. એનાથી વનસ્પતિઓને અપૂર્વ બળ પ્રાપ્ત થાય છે. આ બળ, રિગનો નાશ કરવાની પ્રાણશક્તિ ધરાવે છે. વળી આ વેદમાં સૂર્યનાં કિરણેને શક્તિવાળાં પણ કહ્યાં છે. એટલે જે. નગ્ન શરીર પર સૂર્યનાં કિરણોને પ્રવેશ કરાવવામાં આવે તે