________________
૧૩૪ કિરણ અને પરમાણુઓ મારફતે આકર્ષાય છે. જેથી તે પાણી તે જાતના રંગનો ગુણ પિતામાં લે છે. દરદીને તે પાણી પાવાથી આરામ થાય છે. વળી ચક્કસ શરીરના ભાગે પર કાચની કેબીન બનાવીને અથવા કાચના કટકા વડે દરદવાળા ભાગ પર તેવા રંગનું જ અજવાળું સૂર્યના તડકા મારફતે નાખવાથી દરદ સાજું થાય છે. ગરમી ઉત્પન્ન કરનાર રંગ જે શરીરમાં ઓછો થઈ જાય છે, તે માનવીને શરદીનું દરદ થાય છે. તે વખતે ગરમી ઉત્પન્ન કરનારા તે જાતના રંગનું પાણી, યાને તેવી રીતની રંગની બાટલીમાં સૂર્યને તાપ દેખાડેલું સ્વરછ પાણી કે સૂર્યના તેવા રંગનાં કિરણો મારફતે શરદી દૂર થઈ શકે છે. તે જ પ્રમાણે શરદીને રંગ કમતી થયે, માનવીને ગરમીનાં દરદો થાય છે. એ રીતે જુદી જુદી શારીરિક મુશ્કેલીમાં ઘણા રંગના કાચે વપરાય છે. પણ મુખ્ય તે ત્રણ છે.
(૧) હુ રંગ–ઘણો જ ઠંડક આપનારો વીજનિક અસરવાળે અને અગન નરમ પાડનારે છે. તથા ગરમીનાં દરદો પર ઘણે અકસીર છે. જે જુદી જુદી રીતે વપરાય છે. ઘેરા રંગમાં લાલ રંગનું તત્વ આવે છે, જેથી કેટલાંક એવાં દર છે કે જેમાં ઠંડકની અસર સાથે સહેજ ગરમી પણ આપવાની જરૂર રહે છે, તેવે વખતે ઘેરે ધુરંગ વાપરવામાં આવે છે.
(૨) પીળા રંગ–ઝાડાની કબજીયાત મટાડવા માટે ઘણો જ અકસીર છે. એ જ પ્રમાણે –