________________
૧૩૦
દૂર દૂર ગરમ લાગે અને ખીજી વસ્તુને પણ ગરમ કરી શકે છે. અગ્નિની મા જેને સ્પર્શી ગરમ હેાય તેને પ્રકાશ તે ગરમ હાય જ તે સ્વાભાવિક છે. પરંતુ આ ‘ આતપ ’નામે પરિણામમાં તે ખૂબી એ છે કે, તે પરિણામ પામેલા શરીરને સ્પર્શી શીત છે, અને પ્રકાશ ઉષ્ણુ છે. આવે પરિણામ, જગતના ખીજા કોઈ પ્રાણીઓના શરીરમાં નહિ હોતાં માત્ર સૂના વિમાનની નીચે રહેલા ખાદર પૃથ્વીકાયના જીવાને જ હાય છે. સૂર્યનું બિંબ જે આપણે જોઈએ છીએ તે સેના, લેાઢા વગેરેની માફક એક જાતની પાર્થિવ રચના છે. અને તેમાં સૂર્ય નામની દેવાતિ રહે છે. પરંતુ એ પાર્થિવ ખિંખમા પૃથ્વીકાય જીવા ઉત્પન્ન થાય છે. અર્થાત્ એ ખિંખ, અસખ્ય પાર્થિવજીવેાના ૨.રીરના સમૂહરૂપ હાય છે. તેમાં મૂળ સ્થાને ગરમી નથી, પણ દૂર દૂર વધારે ને વધારે ગરમી હેાય છે. જો કે આ એક વિચિત્ર હકીકત છે, પણ તે ખાસ જાણવા જેવી છે. સૂર્યના તાપ આપણને ઉષ્ણ લાગે છે, પણ શાસ્ત્રકારે આપણને સમજાવે છે કે સૂર્ય પતે એટલે ગરમ નથી. આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાશે કે કયા સ્વરૂપે વતતા પ્રકાશને જૈન સિદ્ધાંતકારે આતપ ' તરીકે ઓળખાન્યેા છે, હવે તે આતપસ્વરૂપ પ્રકાશ તે એક પદાર્થ અર્થાત્ મૅટર સ્વરૂપે કેવીરીતે સામિત થાય છે, તે વિચારવાનુ છે.
t
એક વાત આધુનિક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પણ સિદ્ધ થઈ ચૂકી છે કે ગુણ તે પદાને આશ્રિત જ હાય. પદાથ સિવાય