________________
૧૧૯
હાય છે કે આપણે તેને જોઈ શકતા નથી. તે પણ તે પુ ગલ સ્ક`ધોના સમુદાય, પ્રકાશાદિના નિમિત્ત દ્વારા અગર કોઈ વૈજ્ઞાનિક પ્રયાગેા દ્વારા તદાકાર પિડિત થઈ જાય છે, ત્યારે આપણે તેને જોઈ શકીએ છીએ અને તેને છાયા યા પ્રતિષિખના નામે એળખીએ છીએ. પ્રતિબિ’. યા છાયા– સ્વરૂપે પિડિત બની રહેલ અને પિંડિત થયા પહેલાં કુવારાની ધારની માફ્ક છૂટા છુટા વહી રહેલ તે સૂક્ષ્મ પુદ્ગલ સ્કધાની પ્રાણીઓ ઉપર સારી યા નરસી અસર થઈ શકતી હાવાથી પણ તે પુદ્ગલસ્વરૂપ હોવાનું નક્કી થાય છે.
પદાથ માંથી ફુવારાની માફક વહેતા સૂક્ષ્મ પુદ્ગલ ધાને કોઈક લેક એજસ-આભાપણ કહે છે. અ'ગ્રેજીમાં તેને મેગ્નેટીઝમ અથવા મેગ્નેટીક ફ્લ્યુડ કહે છે. તે વિશ્વના સ્થૂલ પરિણામી પદાર્થાંમાંથી નજરે ન દેખાય તેવું પાણી યા વીજળી જેવુ વહેતું સૂક્ષ્મ દ્રવ્ય છે.
કેટલીક વસ્તુએમાંથી વહેતા એ દ્રવ્યને આપણે આપણી સુંઘવાની ઇંદ્રિયથી જાણી શકીએ છીએ. કપુર અને હિં་ગ તે આપણાથી દસ હાથ છેટે પડયાં હાય તે પણ તેમાંથી વહેતા દ્રવ્યના ગુણુથી નાક વડે આપણે તેને જાણી શકીએ છીએ. આવી રીતે લાકડું', લેફ્લુ, પથ્થર ગમે તે વસ્તુમાંથી દ્રવ્ય તે નીકળ્યા જ કરે છે, પણ તે દ્રવ્યની સુગધને આપણું નાક જાણી શકતુ નથી. માટલામાં ભરેલી સાકરને આપણુ નાક ન જાણી શકે, પણ કીડીનું નાક જાણી લે છે. આવી રીતે માણસ, ઘેાડી, ગાય, બિલાડી, કૂતરા, પોપટ અને