________________
r
૧૯
જ તુએ વગેરેમાંથી સૂક્ષ્મ અણુએ વહે છે. એક માઈલ દૂર હાવા છતાં સિહુનુ નાક, ઘેાડા-હાથી અને માણસને જાણી શકે છે. પ્રાણીએના શરીર તથા પદાર્થાંમાંથી નીકળતુ. આ દ્રવ્ય તેની જાતી પ્રમાણે વિવિધ ગુણુધ વાળુ હાય છે. કપુરમાંથી નીકળતુ' દ્રશ્ય આપણા મનને પ્રસન્નતા ઉપજાવે છે. કેટલાક વૃક્ષેામાંથી (જેમ કે લીમડા) વહેતા દ્રવ્યના સત્ત્વના ગુણથી માણુસનુ આરેાગ્ય વધે છે. અને કેટલાક વૃક્ષાથી (જેમ કે આમલી) વહેતા દ્રવ્યથી માણસનું આરાગ્ય કથળી જાય છે. એક માંદા માણસને લીખડાના ઝાડ નીચે સુવા બેસવાનું રાખેલ, તે માણસ થાડા જ મહિનામાં નિરાગી થઈ ગયા. અને એક તંદુરસ્ત માણુસને આમલીના ઝાડ નીચે સુવા બેસવાનું રાખ્યું ત્યારે તે થાડા જ મહિનામાં બિમાર થઈ ગયા. તે પ્રમાણે મનુષ્યના શરીરમાંથી વહેતા દ્રવ્યના ગુણ તે મનુષ્યના સ્વભાવ પ્રમાણે જુદા જુદા હાય છે. તમેગુણવાળા મનુષ્યના શરીરમાંથી વહેતા આ સૂક્ષ્મ દ્રવ્યના ગુણુ, તમસને ઉત્પન્ન કરે છે. રજોગુણવાળા મનુષ્યેાના શરીરમાંથી વહેતા દ્રવ્યના ગુણ, રજસ ઉત્પન્ન કરે છે, અને સત્ત્વગુણુવાળા મનુષ્યના શરીરમાંથી વહેતા દ્રશ્યના ગુણુ, સત્ત્વ ઉત્પન્ન કરે છે. તેથી જ સત્સંગના મહિમા ગવાયે પ્રસિદ્ધ વિચારક શ્રી ગણેશદત્ત ગૌડના કથન દરેક માનવીના શરીરમાંથી છૂટતી આભા—તેજતે રંગ-ઉપરંગી હાય છે. પાપકારી માનવીના વહેતી પ્રભા ઉજળી હોય છે. ઈર્ષાળુ સ્વભાવીની પ્રભાને ર્રંગ મેઘ જેવા શ્યામ
'