________________
૧૦૪
અન્નામલાઇ યુનિવર્સિટીમાં ડાક વૃક્ષ-વેલાને વાયેલિન તથા સિતારના સંગીત વિનિને લાભ અમુક વખત સુધી રોજ સવાર-સાંજ આપવામાં આવેલે, અને તે જ પ્રકારના બીજા છેડાક-વૃક્ષવેલાને એ જ સ્થિતિમાં પણ સંગીત વિણ રાખવામાં આવેલા. થોડાક મહિનાને અંતે બન્ને જૂથના વિકાસમાં સ્પષ્ટ ફેર પડેલે દેખાય. સંગીત વિનિ પર્શિત વેલ–વૃક્ષ વધારે સારા ખીલ ઊડ્યા હતા. વિજ્ઞાનની પરિભાષામાં સ ગીતથી વનસ્પતિના “ટોપ્લાઝમ”ની ગતિ ઝડપી બનતાં એ જલદી તથા વધારે સારી રીતે ખીલી ઉઠે છે. સવારે અને સાંજે સંગીતનું પાન કરાવવામાં આવે તે વનસ્પતિની સુસ્તી દૂર થાય છે, અને દોઢથી ડબલ પ્રમાણમાં ઓકિસજનને ઉછૂવાસ કરે છે. કયા પ્રકારના વૃક્ષને કયા પ્રકારનો સંગીતધ્વનિ અનુકુળ બને છે, તે હજી જાણી શકાયું નથી. અત્યાર સુધીમા ગ્રામોફોન રેકોર્ડ, વીજળીની ઘંટડી, ઘોઘાટકારી અવાજ, વિવિધ વાદ્યોના ધ્વનિ, નૃત્યના ઘુઘરાનો રણકાર, વગેરે અનેક પ્રકારના સુરા અન્ય બેસુરા અવાજોની અજમાયશ થઈ છે, એ ઉપરથી અત્યાર સુધીમાં માત્ર એટલું જાણી શકાયું છે કે, મોટા ભાગના વૃને વાલિન અથવા સિતારા જેવા તીખા અને બારીક સૂર વધારેમાં વધારે પ્રિય લાગે છે. બીજા કેટલાક પ્રયોગ પરથી એમ જણાયું છે કે વનસ્પતિને હળવું સંગીત કે ફિ૯મી ગીતે કરતાં શાસ્ત્રીય સંગીત વધારે અનુકૂળ પડે છે.
જો કે વનસ્પતિને વધારેમાં વધારે અનુકુળ સંગીત