________________
૧૦૨
વાળા ધ્વનિ આંદોલનના ઉપયાગ એ અમેરિકન ડોકટરાએ શેાધી કાઢચેા છે, એમ, ચેઈલ વિદ્યાપીઠની તખીખી શાળા જણાવે છે. આ ડોકટરોએ પથરીમાં કાણું પાડી તેને તેડી નાખવા માટે ઉચ્ચગતિવાળાં અવાજનાં માજાના ઉપયાગ કર્યા છે.
અવાજનાં પ્રબળ મેાજા એમાં ઉપર જણાવ્યા મુજખની અદ્ભુત શક્તિ વૈજ્ઞાનિકાને જેમ જાણવા મળી છે, તેમ આછી ધ્રુજારીવાળા મેાજા એની શકિતઓના ઉપયેાગથી પણુ, કાળમીઢ પથ્થર જેવા સખતમાં સખત ખડકને પણ તાડી નંખાય તેવાં મશીને તૈયાર કરવામાં વૈજ્ઞાનિક સફળ બન્યા છે.
ધ્વનિતરંગા ચક્ષુથી દેખાતાં નહિ હાવાછતાં પ્રાણીએના શરીરમાં પ્રવેશી હાનિકારક કેવી રીતે ખની શકતા હશે ? તે શ ંકાનું સમાધાન અણુખના સ્ફોટથી થતી હાનિ કારક ક્રિયાથી સ્પષ્ટ રીતે થઈ શકે છે.
અણુએમ્બના સ્ફોટથી યુરેનિયમ અથવા પ્લુટોનિયમ ધાતુના અણુઓને સ્ફાટ થતાં તેમાંથી કરણાત્સગ થાય છે. આપણે અગ્નિ પાસે બેસીએ તે તેમાંથી ગરમીનાં કિરણા માજા રૂપે પ્રસરે છે, પણ આપણે તે જોઈ શકતા નથી. તેવી રીતે કિરણેત્સગ પણ જોઈ શકાતાં નથી. પરતુ તેમની પ્રકૃતિ વિશિષ્ટ છે. તેએ માણસ યા કોઈપણ જીવ કે વનસ્પતિને સ્પર્શ કરે એટલે તેના શરીરમાં ઉતરી જાય, અને શરીરના કારોનું વિસર્જન કરવા માંડે. આથી તેનુ મૃત્યુ થાય, શરીરમા તે હાડકાની અદર છેક ઉતરી જાય છે.