________________
૯૭
જન દૂરથી આવેલાં પુદ્ગલેને પણ સાંભળી શકાય છે. બાર એજનની આગળથી આવેલ શબ્દો સાંભળી શકાતા નથી. કારણ કે બાર એજનની આગળથી આવેલ શબ્દો તે તથાસ્વભાવથી તેવા પ્રકારના મન્દ પરિણામવાળા થાય છે, કે જેથી પિતાના વિષયનું શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવાને સમર્થ રહેતા નથી.
શ્રાન્દ્રિયનું પણ તેવા પ્રકારનું વધારે અભુત બળ નથી કે જેથી આગળથી આવેલ શબ્દો સાંભળી શકે. છતાં સુષા ઘંટાની હકીક્ત મુજબ દૂર દૂરના શબ્દને પણ તથા પ્રકારના સાધન દ્વારા સાંભળી શકાય છે.
શબ્દતરંગો, યંત્રોમાં વિદ્યુત પ્રવાહ સ્વરૂપે પરિવર્તિત બની આગળ વધવા છતાં તે વિદ્યુત પ્રવાહ, સાધનો દ્વારા શબ્દતરંગોના રૂપમાં પરિણત બન્યા બાદ જ સંભળાય છે. એવી વૈજ્ઞાનિકની માન્યતાનુસાર સિદ્ધ થાય છે કે બાર યોજનથી વધુ દુર ગયેલે શબ્દપ્રવાહ, મન્દપરિણામવાળો બની જવાથી શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવાની ચેગ્યતાવાળે નહિ રહેવા છતાં પણ તથા પ્રકારના સાધન દ્વારા તેમાં ગ્યતાને પ્રાદુર્ભાવ થવાથી તે સાંભળી શકાય છે.
અહિ' જૈનદર્શનમાં કહેલ શબ્દ પુગલના થઈ જતા મન્દપરિણામને વૈજ્ઞાનિકે એ વિદ્યુત્ પ્રવાહ સ્વરૂપે માન્ય અને મન્દ પરિણામમાં સાધન દ્વારા થતી તીવ્રતા યા શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરી શકવાની એગ્યતાને શબ્દતરના રૂપમાં પરિણત