________________
૮૪
શક્તિઓને વિશ્વના પ્રાણજીવનમાં અનુકૂળ યા પ્રતિકૂળ ખની શકતી, જીવા અનુભવે છે, તેવા શક્તિવંત પુદ્ગલપર્યાયાને જ મનુષ્ય અમુક પદાર્થ સ્વરૂપે પીછાણે છે. ખાકી એવા અનેક શક્તિવંત પુદ્ગલપર્યાયે પણ હેાઈ શકે છે કે જેને દુન્યવી જીવા પરિચય પણ પામી શકતા નથી. કયા કયા દ્રવ્યમાં કેવા કેવા પ્રકારના પર્યાચાને પામવાની ચૈાગ્યતા રહેલી છે, અને તે પર્યાયેાની પ્રગટતા તે તે દ્રવ્યમાં કેવી રીતે થવા પામે, એ રીતના ત્રિકાલિક પર્યંચાના જ્ઞાનને જીવ, કેવળ ઇંદ્રિયદ્વારા કે બુદ્ધિદ્વારા જ ધરાવી શકતા નથી. તેની પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્તિમાં તે આત્મશક્તિની સંપૂર્ણ ઉજ્જવલતા જોઈ એ. અને તેવી સ`પૂર્ણ ઉજજવલતાના ધારક તે ચાર ઘાતી કર્મોને ક્ષય કરનાર કેવલજ્ઞાનીપરમાત્મા જ હાય.
વિશ્વમાં વિવિધ પુદ્ગલ પાઁચે પૈકી કેટલાક પાંચે એવા છે કે ઇંદ્રિયગેાચર થઈ શકતા હોવા છતાં પણ વ - માનવિજ્ઞાન ક્ષેત્રમાં પદ્મા સ્વરૂપે નહિ મનાતાં, કેવળ શક્તિ સ્વરૂપે જ સનાતા હતા. પરંતુ આઈન્સ્ટાઈનના સાપેક્ષ વાદ સિદ્ધાંતની પ્રરૂપણા વૈજ્ઞાનિકમાં સ્વીકાય થયા ખદ, કેવળ શક્તિરૂપે જ મનાતાં તે સ્વરૂપો પણુ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પદાર્થ તરીકે સ્વીકૃત થયાં છે. આવા પદાર્થાં તે શબ્દ, અંધકાર. ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, ઈત્યાદિ છે. તેમા પ્રથમ શબ્દ અંગે વિચારીએ.
ભિદ્યમાન આણુઓના ધ્વનિરૂપ પરિણામને શબ્દ કહેવાય