________________
ધતા (ચીકાશ) અને ઋક્ષતા (લુખાશ) છે. નીચે મુજબ સ્નિગ્ધતા અને ક્ષતાના નિયમ પરમાણુઓ પરસ્પર સંયેજિત બની સ્કંધપણું પામે છે.
અન્ય દયધિક અશેની તરતમતાવાળા સ્નિગ્ધસ્પશી પરમાણુનું અન્ય સ્નિગ્ધસ્પશી પરમાણુઓની સાથે સંજન થઈ શકે છે. એવી રીતે સક્ષસ્પશી પરમાણુઓ અંગે પણ સમજવું. આ રીતે સમજાતીયસ્પશી પરમાણુઓનું પરસ્પર સંજન, ઉપર મુજબ કયધિક અંશેની તરતમતાએ જ થઈ શકે છે. પરંતુ વિજાતીયસ્પશી પરમાણુઓની પરસ્પર થતી સંજનામાં તે તે પરમાણુઓ ચાહે સમઅંશસ્પશી હોય, કે વિષમઅંશસ્પશી હેય તે પણ સ્કંધનું નિર્માણ થઈ શકે છે. પરંતુ આમાં એક અપવાદ છે કે જઘન્યગુણી સંખ્યાવાળા વિજાતીયસ્પશી પરમાણુઓ પરસ્પર સંજિત થઈ શકતા નથી.
સ્નિગ્ધસ્પશી પરમાણુનું સ્નિગ્ધસ્પશી પરમાણુ સાથે અને વક્ષસ્પર્શ પરમાનું અક્ષસ્પશી પરમાણુ સાથે થતું સંચજન તે સજાતીયસ્પશી સંજન કહેવાય છે. સ્નિગ્ધ સ્પશી પરમાણુઓની સાથે થતું ત્રાક્ષસ્પશી પરમાણુનું સંજન તે વિજાતીયસ્પશી સંયેાજન કહેવાય છે.
અહિં સાજન એટલે પરધર ગુંથાઈ જવું. પુદ્ગલના પરસ્પર ગુંથાઈ શકવાના ગુણને “સ ઘાત” કહેવાય છે. અને સંઘાતગુણના પ્રગટ થવાથી પુદ્ગલ પરમાણુઓ પરસ્પર ગુંથાઈ જાય તેને બંધ કહેવાય છે. આ પ્રમાણે બંધ થવાથી