________________
૫૪
'જૈન દર્શનને કર્મવાદ
પારમાર્થિક દૃષ્ટિએ તે પક્ષ જ છે. પારમાર્થિક (વાસ્તવિક પ્રત્યક્ષે તે અવધિમમપર્યાય અને કેવળ જ છે.
જ્ઞાન એ આત્માને સ્વભાવ છે. એટલે કેઈપણ દશામાં વર્તતે આત્મા જ્ઞાનરહિત તે હોતે જ નથી. પરંતુ પૂર્ણ વિકાસ પામેલું જ્ઞાન તે સ્વભાવજ્ઞાન છે, અને અપૂર્ણ જ્ઞાન તે વિભાવેજ્ઞાન છે. સ્વભાવજ્ઞાન કોઈ પણ પ્રકારના આચ્છાદનરહિત છે અને વિભાવજ્ઞાન ન્યુનાધિક રીતે પણ કેમથી આચ્છાદિત છે.
મતિ-શત-અવધિ અને મન:પર્યવ તે વિભવજ્ઞાન છે. કેવલજ્ઞાન તે સ્વભાવજ્ઞાન છે. સ્વભાવજ્ઞાનયુક્ત આત્માની દશા તે સ્વભાવિક દશા છે. અને વિભાવ જ્ઞાનવાળી આત્માની દશા તે વિભાધદશા છે.
જૈનશાસ્ત્રમાં જેમ ચૈતન્યશક્તિને વિચાર, મંતિ આદિ પાંચસ્વરૂપે કરવામાં આવે છે તેમ જ્ઞાન અને દર્શન એમ બે સ્વરૂપે પણ કરવામાં આવે છે. તેમાં કેવલજ્ઞાનરૂપ સ્વભાવિકજ્ઞાન અને મતિ આદિ ચાર જ્ઞાન તથા ત્રણઅજ્ઞાનરૂપ વિભાવિકજ્ઞાન એમ કુલ આઠ પ્રકારે જ્ઞાનેપગની વિચારણું પૂર્ણ થઈ. હવે દશનએ શે વિચારતાં ઉપગની સર્વ પ્રથમ ભૂમિકા દશન છે. નિર્વિકલ્પ જ્ઞાન તે જ દર્શન છે. તેમાં વસ્તુના ખાસ સ્વરૂપને ભાસ નહીં થતાં ફક્ત વસ્તુની સત્તાનું જ ભાન થાય છે. એટલે વસ્તુના પ્રાથમિક ખ્યાલ પૂરતા જ્ઞાનને "જ દર્શન કહેવાય છે. દેશનને સામાન્યપગ-નિરાકાર