________________
પ૩
-
-
-
આત્માની વિભાવ દશા જ્ઞાન અને થયેલાં ગણાય છે. અને જેઓને મતિ અને શ્રુતજ્ઞાન પછી મનઃ૫ર્યવ જ ઉત્પન્ન થઈ જાય છે તે જીવે મનોદ્રવ્ય સિવાય અન્ય રૂપી પદાર્થોને ઈન્દ્રિયની સહાયતા વિના જોઈ શક્તા નથી.
વૈભાવિક દશામાં વર્તતી આત્માની ચૈતન્યરૂપ જ્ઞાનશક્તિ, આ પ્રમાણે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન અને મન ૫ર્યવ જ્ઞાન તરીકે ઓળખાય છે. આ ચાર જ્ઞાન તથા સ્વભાવિક દશામાં વર્તતું કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનેને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે સ્વરૂપે વિભાજીત કરી શકાય છે.
, જે જ્ઞાન, ઈન્દ્રિય અને મનની સહાયતા વિના ફક્ત આત્માની ગ્યતાના બળથી જ પ્રવર્તનારાં છે તે પ્રત્યક્ષ) અને જેમાં ઈન્દ્રિય તથા મનની સહાયતા છે તે પક્ષ કહેવાય છે. મતિ અને શ્રત તે પક્ષ છે, તથા અવધિમન:પર્યવ અને કેવળ તે પ્રત્યક્ષ છે. આમાં કેવલજ્ઞાન એ રૂપી અને અરૂપી સર્વ વિષયગ્રાહી હોવાથી સકલ પ્રત્યક્ષ કહેવાય છે. અને અવધિ તથા મન:પર્યવ એ અરૂપી પદાર્થને ગૃહેણું નહીં કરી શકતાં હાઈ અપૂર્ણપ્રત્યક્ષ યા વિકલ પ્રત્યક્ષ છે.
મતિ અને શ્રત, શાસ્ત્ર દષ્ટિએ તે પક્ષ છે, પરંતુ ઈન્દ્રિજન્ય વિષયેનું જ્ઞાન, લેક વ્યવહારમાં પ્રત્યક્ષ ગણાતું હોવાથી વ્યવહારના હિસાબે તેને પ્રત્યક્ષ કહેવાય છે.
જેથી તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહી શકાય, પરંતુ