________________
પર
જૈન દર્શનને કર્મવાદ સ્પર્શે છે–જાણે છે. જ્યારે મન પર્યાવજ્ઞાનનું ક્ષેત્ર, મનુષ્ય લેકમાં રાા આંગલ વધુ અઢીદ્વીપમાં જે સંજ્ઞી જી હાય તેનાજ વિચારે જાણી શકે છે.
૩. અવધિજ્ઞાનિ તે ચારે ગતિના સમકિતી–મિથ્યાત્વી –સંયમી કે અસંયમી જી હાઈ શકે છે. જ્યારે મન પર્યવિજ્ઞાનને સ્વામી ફિક્ત સર્વવિરતમનુષ્ય અને તે પણ સાતમાં ગુણસ્થાનકે ગયેલ કેઈકને જ હોય છે.
૪. અવધિજ્ઞાનને વિષય, સમગ્ર રૂપીદ્રવ્યો છે. જ્યારે મન ૫ર્યવજ્ઞાનને વિષય, મદ્રવ્ય અને તેમાં પણ અઢીદ્વીપનાજ સંગ્નિ પંચેન્દ્રિય જીવોએ વિચાર કરવામાં વાપરેલા મને દ્રવ્ય પૂરતો જ હાઈ, અવવિજ્ઞાનથી અનંતમા ભાગે રૂપીદ્રવ્ય પૂરતો જ છે. '
અવધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાનને વિષય ન્યૂન સેવા છતાં પણ તીવ્રતર અને સૂક્ષમતામાં મન:પર્યવજ્ઞાનની અધિકતા છે.
! મન ૫ર્યવજ્ઞાન –મને દ્રવ્યને પ્રત્યક્ષરૂપે જેવા દ્વારા ચિંતનીયવસ્તુનું અનુમાન કરવાની શક્તિરૂપ છે. આ મન:પર્યવ જ્ઞાનને વિષય મનદ્રવ્ય સિવાય અન્ય રૂપી દ્રવ્યને પ્રત્યક્ષરૂપે જાણવાનું નથી. પરંતુ જેઓ મદ્રવ્ય દ્વારા ચિંતનીય વસ્તુનું અનુમાન કરવાની શક્તિવાળા અને મને દ્રવ્ય સિવાયું અન્ય પણ રૂપીને પ્રત્યક્ષ જાણવાની શક્તિવાળા છે, તે જેમાં અવધિજ્ઞાન અને મને પર્યાવ